Class 11 Biology · Cell: The Unit of Life · Mix Example-Cell: The Unit of Life
300+
Questions
Gujarati
Language
100%
With Solutions
Showing 49 of 300 questions in Gujarati
Solution
| $A$. ગ્લાયકોપ્રોટીન | $i$. હાઇડ્રોલેઝ |
| $B$. લાયસોઝોમ | $ii$. પ્રાણીઓમાં ખોરાક સંગ્રહનું સ્વરૂપ |
| $C$. સ્ટાર્ચ | $iii$. ગોલ્ગીકાય |
| $D$. ગ્લાયકોજન | $iv$. વનસ્પતિમાં ખોરાક સંગ્રહનું સ્વરૂપ |
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
| $(a)$ તારાકેન્દ્ર | $(i)$ કણાભસૂત્રમાં અંતઃવલયો |
| $(b)$ ક્લોરોફિલ | $(ii)$ થાયલેકૉઈડ્સ |
| $(c)$ ક્રિસ્ટી | $(iii)$ ન્યુક્લિક એસિડ |
| $(d)$ રિબોઝાયમ | $(iv)$ કશા અને પક્ષ્મનું તલસ્થકાય |
Solution
Solution
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
|---|---|
| $(a)$ થાયલેકૉઈડ | $(i)$ ગોલ્ગીકાયમાં ડીશ આકારની કોથળીઓ |
| $(b)$ ક્રિસ્ટી | $(ii)$ $DNA$ ની સંગઠિત રચના |
| $(c)$ સિસ્ટર્ની | $(iii)$ આધારકમાં ચપટી પટલમય કોથળીઓ |
| $(d)$ ક્રોમેટીન | $(iv)$ કણાભસૂત્રમાં પ્રવર્ધો |
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
| કોલમ-$I$ | કોલમ-$II$ |
|---|---|
| $(a)$ ગોલ્ગી પ્રસાધન | $(i)$ પ્રોટીનનું સંશ્લેષણ |
| $(b)$ લાયસોઝોમ્સ | $(ii)$ નકામા અને ઉત્સર્ગ પદાર્થોનો સંગ્રહ |
| $(c)$ રસધાનીઓ | $(iii)$ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સનું નિર્માણ |
| $(d)$ રીબોઝોમ્સ | $(iv)$ જૈવિક અણુઓનું પાચન |
Solution
| અંગિકાની રચના | વર્ણન |
|---|---|
| $(a)$ ક્રિસ્ટી (Cristae) | $(i)$ સ્ટ્રોમામાં રહેલી ચપટી પટલમય કોથળીઓ |
| $(b)$ સિસ્ટર્ની (Cisternae) | $(ii)$ કણાભસૂત્રમાં રહેલા અંતઃપ્રવર્ધનો |
| $(c)$ થાઈલેકોઈડ્સ (Thylakoids) | $(iii)$ ગોલ્ગી પ્રસાધનમાં રહેલી તકતી આકારની કોથળીઓ |
Solution
Solution

Solution

Solution

Solution
Solution
| પ્રોકેરિયોટિક કોષ | યુકેરિયોટિક કોષ |
|---|---|
| $(1)$ તેમાં સુવિકસિત કોષકેન્દ્રનો અભાવ હોય છે. | $(1)$ તેમાં સુવિકસિત કોષકેન્દ્ર જોવા મળે છે. |
| $(2)$ કોષકેન્દ્રપટલ ગેરહાજર હોય છે. | $(2)$ કોષકેન્દ્રપટલ હાજર હોય છે. |
| $(3)$ $DNA$ હિસ્ટોન પ્રોટીન સાથે જોડાઈને જટિલ રચના બનાવતું નથી. | $(3)$ $DNA$ હિસ્ટોન પ્રોટીન સાથે જોડાઈને ક્રોમેટિન બનાવે છે. |
| $(4)$ પટલમય અંગિકાઓનો અભાવ હોય છે. | $(4)$ તેમાં કણાભસૂત્ર અને હરિતકણ જેવી પટલમય અંગિકાઓ જોવા મળે છે. |
| $(5)$ કોષરસનું પરિભ્રમણ (સાયક્લોસિસ) જોવા મળતું નથી. | $(5)$ કોષરસનું પરિભ્રમણ જોવા મળે છે. |
| $(6)$ કોષવિભાજન સમભાજન કે અર્ધીકરણ દ્વારા થતું નથી. | $(6)$ કોષવિભાજન સમભાજન કે અર્ધીકરણ દ્વારા થાય છે. |
Solution
| વનસ્પતિ કોષ | પ્રાણી કોષ |
| $(1)$ કોષદીવાલ હાજર હોય છે. | $(1)$ કોષદીવાલ ગેરહાજર હોય છે. |
| $(2)$ રંજકકણો (Plastids) હાજર હોય છે. | $(2)$ રંજકકણો ગેરહાજર હોય છે. |
| $(3)$ તારાકેન્દ્ર (Centriole) ગેરહાજર હોય છે. | $(3)$ તારાકેન્દ્ર હાજર હોય છે. |
| $(4)$ સ્ટાર્ચ સંગ્રહિત ખોરાક તરીકે હોય છે. | $(4)$ ગ્લાયકોજન સંગ્રહિત ખોરાક તરીકે હોય છે. |
Solution
Solution
Solution
Solution

Solution
Solution
Solution
Solution
Solution
| કોલમ $I$ | કોલમ $II$ |
|---|---|
| $(a)$ લીસી અંતઃકોષરસજાળ | $(i)$ પ્રોટીન સંશ્લેષણ |
| $(b)$ ખરબચડી અંતઃકોષરસજાળ | $(ii)$ લિપિડ સંશ્લેષણ |
| $(c)$ ગોલ્ગી પ્રસાધન | $(iii)$ ગ્લાયકોસિલેશન |
| $(d)$ તારાકેન્દ્ર | $(iv)$ ત્રાકતંતુનું નિર્માણ |
Solution
| $(a)$ પ્રોટીન | $(i)$ $SER$ |
| $(b)$ લિપિડ | $(ii)$ ગોલ્ગીકાય |
| $(c)$ ગ્લાયકોપ્રોટીન | $(iii)$ લાયસોઝોમ |
| $(d)$ જલવિભાજક ઉત્સેચકો | $(iv)$ $RER$ |
Solution
Solution
Solution
Solution

Solution

Solution
Solution
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
| $A$. ટોનોપ્લાસ્ટ | $I$. પાચક ઉત્સેચકો ધરાવે છે |
| $B$. આકુંચક રસધાની | $II$. ચયાપચયના વાયુઓનો સંગ્રહ |
| $C$. અન્નધાની | $III$. ઉત્સર્જન |
| $D$. વાયુ રસધાની | $IV$. વનસ્પતિમાં આયનોનું વહન |
Solution
| કોલમ-$I$ | કોલમ-$II$ |
| $A$. $SER$ | $I$. સપાટીનું ક્ષેત્રફળ વધારવું |
| $B$. ગોલ્ગી પ્રસાધન | $II$. તેલ અથવા ચરબીનો સંગ્રહ |
| $C$. ક્રિસ્ટી | $III$. ઉત્સર્જન |
| $D$. પેરોક્સિઝોમ | $IV$. પ્રકાશશ્વસન |
| $E$. ઈલેઓપ્લાસ્ટ | $V$. લિપિડનું સંશ્લેષણ |
Solution
| કૉલમ-$I$ (કોષનો પ્રકાર) | કૉલમ-$II$ (કદ) |
| $A$. વાયરસ | $I$. $1-2 \; \mu m$ |
| $B$. $PPLO$ | $II$. $10-20 \; \mu m$ |
| $C$. સુકોષકેન્દ્રી કોષ | $III$. આશરે $0.1 \; \mu m$ |
| $D$. બેક્ટેરિયા | $IV$. $0.02-0.2 \; \mu m$ |
Solution
| કોલમ-$I$ | કોલમ-$II$ |
| $A$. કણાભસૂત્ર | $I$. પટલવિહીન |
| $B$. લાયસોઝોમ | $II$. એકલ પટલમય |
| $C$. રીબોઝોમ | $III$. બેવડું પટલમય |
Solution
Yes. All questions in this section are mapped to JEE Main and NEET exam patterns. Previous year questions from JEE Main, NEET, GUJCET and state-level exams are included with full solutions.
Yes. Use the language tabs in the hero section or the sidebar to view the same questions and solutions in English, Hindi or Gujarati.
Use the Vedclass Exam Paper Generator — select the chapter and subtopic, set difficulty, and generate Sets A, B, C, D automatically. First 3 chapters of every subject are free.
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D papers from this chapter in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See DemoSelect subtopic & difficulty — Sets A, B, C, D auto-generated with No Repeat logic.
First 3 chapters of every subject are free — no payment required.