પ્રોકેરિયોટિક (આદિકોષકેન્દ્રી) કોષ અને યુકેરિયોટિક (સુકોષકેન્દ્રી) કોષ વચ્ચેનો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
પ્રોકેરિયોટિક કોષ યુકેરિયોટિક કોષ
$(1)$ તેમાં સુવિકસિત કોષકેન્દ્રનો અભાવ હોય છે. $(1)$ તેમાં સુવિકસિત કોષકેન્દ્ર જોવા મળે છે.
$(2)$ કોષકેન્દ્રપટલ ગેરહાજર હોય છે. $(2)$ કોષકેન્દ્રપટલ હાજર હોય છે.
$(3)$ $DNA$ હિસ્ટોન પ્રોટીન સાથે જોડાઈને જટિલ રચના બનાવતું નથી. $(3)$ $DNA$ હિસ્ટોન પ્રોટીન સાથે જોડાઈને ક્રોમેટિન બનાવે છે.
$(4)$ પટલમય અંગિકાઓનો અભાવ હોય છે. $(4)$ તેમાં કણાભસૂત્ર અને હરિતકણ જેવી પટલમય અંગિકાઓ જોવા મળે છે.
$(5)$ કોષરસનું પરિભ્રમણ (સાયક્લોસિસ) જોવા મળતું નથી. $(5)$ કોષરસનું પરિભ્રમણ જોવા મળે છે.
$(6)$ કોષવિભાજન સમભાજન કે અર્ધીકરણ દ્વારા થતું નથી. $(6)$ કોષવિભાજન સમભાજન કે અર્ધીકરણ દ્વારા થાય છે.

Explore More

Similar Questions

કઈ કોષીય અંગિકાઓમાં ડીઓક્સિરાઈબોન્યુક્લિક એસિડ $(DNA)$ હોતું નથી?

ખોટી જોડી પસંદ કરો.

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ ચલિત જીવાણુ$(P)$ શ્લેષમી સ્તર
$(2)$ ગ્લાયકોકેલિક્સ$(Q)$ રીબોઝોમ્સ
$(3)$ વાયુયુક્ત રસધાની$(R)$ ફ્લેજેલીન પ્રોટીન
$(4)$ $20 \, nm$ વ્યાસ$(S)$ સ્વયંપોષી જીવાણુ

કોષમાં કુલ $DNA$ પૈકી કોષરસીય $DNA$ નો ફાળો કેટલો છે?

Difficult
View Solution

કેન્સરગ્રસ્ત કોષોમાં કઈ અંગીકાનું પ્રમાણ વધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo