યુકેરિયોટિક કોષ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    તેમાં કણાભસૂત્રમાં $80S$ પ્રકારના રિબોઝોમ હોય છે.
  • B
    તેમાં કોષરસમાં $80S$ પ્રકારના રિબોઝોમ હોય છે.
  • C
    કણાભસૂત્રમાં વર્તુળાકાર $DNA$ હોય છે.
  • D
    પટલમય અંગિકાઓ હાજર હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એક કોષીય ભાગ તરીકે સાચું વર્ણવેલ છે?

કૉલમ-$I$ અને કૉલમ-$II$ ને જોડો અને સાચો જવાબ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. કોષદીવાલ વગરના બેક્ટેરિયા$I$. લાયસોઝોમ
$B$. નાનું વર્તુળાકાર $DNA$$II$. માયકોપ્લાઝ્મા કોષો
$C$. હરિતકણમાં રહેલી ચપટી કોથળીઓ$III$. થાઈલેકોઈડ
$D$. એવી પુટિકા જેમાં જલવિભાજક ઉત્સેચકો સંગ્રહિત હોય છે$IV$. પ્લાઝમિડ

પ્રોકેરિયોટિક (આદિકોષકેન્દ્રી) કોષ અને યુકેરિયોટિક (સુકોષકેન્દ્રી) કોષ વચ્ચેનો તફાવત આપો.

અસંગત જોડ ઓળખો:

કોષીય અંગિકાઓના સંદર્ભમાં ખોટું વિધાન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo