કોષીય અંગિકાઓને નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા સ્વતંત્ર રીતે અલગ કરી શકાય છે?

  • A
    ક્રોમેટોગ્રાફી
  • B
    $X-$ કિરણોનું વિવર્તન
  • C
    વિભેદનીય સેન્ટ્રિફ્યુગેશન
  • D
    ઓટો-રેડિયોગ્રાફી

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે?
$(i)$ વનસ્પતિ કોષોમાં તારાકેન્દ્ર $(centrioles)$ હોય છે જે લગભગ તમામ પ્રાણી કોષોમાં ગેરહાજર હોય છે.
$(ii)$ રિબોઝોમ્સ પ્રોટીન સંશ્લેષણનું સ્થાન છે.
$(iii)$ મધ્યપટલ $(middle \, lamella)$ મુખ્યત્વે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું સ્તર છે જે વિવિધ પાડોશી કોષોને એકસાથે જોડી રાખે છે.
$(iv)$ પ્રાણી કોષમાં, સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ લીસી અંતઃકોષરસજાળ $(smooth \, endoplasmic \, reticulum)$ દ્વારા થાય છે.
ઉપરોક્ત વિધાનોમાંથી:

કૉલમ $-I$ વૈજ્ઞાનિકો દર્શાવે છે અને કૉલમ $-II$ તેમની શોધ દર્શાવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:
કૉલમ $-I$કૉલમ $-II$
$(A)$ રોબર્ટ હુક$(i)$ કોષવાદ
$(B)$ રોબર્ટ બ્રાઉન$(ii)$ ગોલ્ગી પ્રસાધન
$(C)$ સ્લિડન અને શ્વાન$(iii)$ કોષ
$(D)$ કેમિલો ગોલ્ગી$(iv)$ કોષકેન્દ્ર

કોષની અર્ધ-સ્વયંજનિત અંગિકાઓ ...... છે.

વનસ્પતિ કોષ પ્રાણી કોષથી અલગ પડે છે કારણ કે:

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo