India’s First PDF Generator App which is Available in English - हिन्दी - ગુજરાતી
All previous year AIEEE, IIT, JEE, NEET, AIIMS, AIPMT questions are in one App
Free For Life Time..!!
Online Test series for Student
દરરોજ 2:30 કલાકનું લાઈવ લેકચરનું આયોજન અને તેનું રેકોર્ડિંગ પણ એપ્લિકેશનમાં ઉપલબ્ધ થશે.
દરેક લેકચરની નોટ્સ પણ એપ્લિકેશનમાં ઉપલબ્ધ થશે.
દરરોજ 40 મિનિટ ની DPP (Daily Practice Paper).
Weekly Test નું આયોજન (NEET ની પેટેર્ન મુજબ).
દરેક પરીક્ષાની PDF ફાઇલ આપવામાં આવશે , જેમાં જવાબ અને તેનું સોલ્યુશન પણ આપવામાં આવે છે.
મટિરિયલ પણ હાર્ડ કોપીમાં હોમ ડિલિવરી કરવામાં આવે છે.
દરેક પરીક્ષાનો રિપોર્ટ સેક્શન મળે છે જેનાથી તમને જાણ થાય કે વિષય, ચેપ્ટર મુજબ કેટલા પ્રશ્નો સાચા કે ખોટા છે અને તેમનું સંપૂર્ણ વિશ્લેષણ આપવામાં આવે છે.
દર મહિને વાલીમિટિંગ કરવામાં આવશે. જેમાં તમારા feedback લઈ ને આગળ સુધારા કરવામાં આવશે.