સુકોષકેન્દ્રી કોષોના કોષરસમાં હાજર જનીનો શેમાં જોવા મળે છે?

  • A
    કણાભસૂત્ર અને અંડકોષના કોષરસ દ્વારા વારસામાં મળે છે
  • B
    લાયસોઝોમ અને પરોક્સિઝોમ
  • C
    ગોલ્ગી પ્રસાધન અને લીલી અંતઃકોષરસજાળ
  • D
    રંજકકણ અને નર જન્યુ દ્વારા વારસામાં મળે છે

Explore More

Similar Questions

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો.
કોલમ $X$કોલમ $Y$
$(1)$ સૂક્ષ્મતંતુ$(P)$ ગ્લાયકોકેલિક્સ
$(2)$ સૂક્ષ્મનલિકા$(Q)$ એકિટન
$(3)$ કશા$(R)$ ટ્યુબ્યુલિન
$(4)$ જીવાણુનું બાહ્યસ્તર$(S)$ ફ્લેજેલીન

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પ્રાણી કોષમાં પ્રોટીન સંશ્લેષણ ...... થાય છે.

$S$ - વિધાન: કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયામકી કેન્દ્ર કોષકેન્દ્રિકા છે.
$R$ - કારણ: રુડોલ્ફ વિર્શોએ 'કોષ' (cell) શબ્દ આપ્યો.

ગતિશીલ કોષના આકારનો અભ્યાસ કરવા માટે કયા પ્રકારનું સૂક્ષ્મદર્શક યંત્ર ઉપયોગી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo