નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ સૂક્ષ્મનલિકાઓની $9 + 2$ ગોઠવણી પક્ષ્મ/કશામાં જોવા મળે છે.
$(ii)$ ક્રેબ્સ ચક્રના ઉત્સેચકો કણાભસૂત્રના બાહ્યપડ/અંતઃપડમાં આવેલા હોય છે.

  • A
    $(i)$ પક્ષ્મ/કશા,$(ii)$ બાહ્યપડ
  • B
    $(i)$ પક્ષ્મ/કશા,$(ii)$ અંતઃપડ
  • C
    $(i)$ તારાકેન્દ્ર,$(ii)$ બાહ્યપડ
  • D
    $(i)$ તારાકેન્દ્ર,$(ii)$ અંતઃપડ

Explore More

Similar Questions

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. $RER$$I$. કોષીય અંતઃપાચન અને બાહ્યપાચન
$B$. કોષદીવાલ$II$. કોષને બંધારણીય આધાર પૂરો પાડે છે
$C$. કશા (Flagella)$III$. પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવ
$D$. લાયસોઝોમ્સ$IV$. કોષના હલનચલન માટે જવાબદાર

સુકોષકેન્દ્રી કોષોના કોષરસમાં હાજર જનીનો શેમાં જોવા મળે છે?

કેટલા વિધાનો સાચા છે?
$(A)$ પ્રાણી કોષોમાં પટલમય અંગિકા હોય છે જેને તારાકેન્દ્ર (centriole) કહેવાય છે જે કોષ વિભાજનમાં મદદ કરે છે.
$(B)$ લિપિડ્સ કોષરસસ્તરમાં એવી રીતે ગોઠવાયેલા હોય છે કે ધ્રુવીય શીર્ષ અંદરની તરફ અને જલવિરાગી પૂંછડી બહારની તરફ હોય છે.
$(C)$ કોષદીવાલ અને મધ્યપટલમાંથી કોષરસતંતુઓ (plasmodesmata) પસાર થઈ શકે છે જે પાસપાસેના વનસ્પતિ કોષોના કોષરસને જોડે છે.
$(D)$ લિપિડની અર્ધ-પ્રવાહી પ્રકૃતિ સમગ્ર દ્વિસ્તરમાં પ્રોટીનની પાર્શ્વિય ગતિને સક્ષમ બનાવે છે.

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડીને સાચો વિકલ્પ પસંદ કરો.
$A$. ગ્લાયકોપ્રોટીન$i$. હાઇડ્રોલેઝ
$B$. લાયસોઝોમ$ii$. પ્રાણીઓમાં ખોરાક સંગ્રહનું સ્વરૂપ
$C$. સ્ટાર્ચ$iii$. ગોલ્ગીકાય
$D$. ગ્લાયકોજન$iv$. વનસ્પતિમાં ખોરાક સંગ્રહનું સ્વરૂપ

અયોગ્ય જોડકું ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo