સુકોષકેન્દ્રી કોષોમાં અંગિકાઓ હોય છે જે:
$(a)$ પટલ દ્વારા આવરિત ન હોય
$(b)$ એકલ પટલ દ્વારા આવરિત હોય
$(c)$ બેવડા પટલ દ્વારા આવરિત હોય
વિવિધ કોષીય અંગિકાઓને આ ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A-D) પટલવિહીન કોષીય અંગિકાઓમાં રિબોઝોમ્સનો સમાવેશ થાય છે. તે અંતઃકોષરસજાળની સપાટી પર જોડાયેલા અથવા કોષરસમાં મુક્ત રીતે જોવા મળે છે.
$(b)$ એકલ પટલ ધરાવતી રચનાઓમાં લાયસોઝોમ્સ,રસધાનીઓ અને સૂક્ષ્મકાયોનો સમાવેશ થાય છે. લાયસોઝોમ્સ સામાન્ય રીતે પ્રાણીકોષો અને પ્રજીવોમાં જોવા મળે છે. આદિકોષકેન્દ્રી કોષોમાં લાયસોઝોમ્સ હોતા નથી.
$(c)$ બેવડા પટલ ધરાવતી રચનાઓમાં કણાભસૂત્ર,હરિતકણ અને કોષકેન્દ્રનો સમાવેશ થાય છે. કણાભસૂત્રમાં,અંદરનું પટલ ગળીમય રચનાઓ બનાવે છે જેને ક્રિસ્ટી કહેવામાં આવે છે,જે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે.

Explore More

Similar Questions

કોષ અંગિકાઓને ......... પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે.

ફ્લોરોસેન્ટ માઈક્રોસ્કોપનો ઉપયોગ શેના માટે થાય છે?

એક પરિપક્વ વનસ્પતિ કોષમાં નીચેનામાંથી કયા ઘટકો હોય છે?

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

નીચેના જોડકાં જોડો:
$(a)$ તારાકેન્દ્ર$(i)$ કણાભસૂત્રમાં અંતઃવલયો
$(b)$ ક્લોરોફિલ$(ii)$ થાયલેકૉઈડ્સ
$(c)$ ક્રિસ્ટી$(iii)$ ન્યુક્લિક એસિડ
$(d)$ રિબોઝાયમ$(iv)$ કશા અને પક્ષ્મનું તલસ્થકાય

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo