વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચેનો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
વનસ્પતિ કોષપ્રાણી કોષ
$(1)$ કોષદીવાલ હાજર હોય છે.$(1)$ કોષદીવાલ ગેરહાજર હોય છે.
$(2)$ રંજકકણો (Plastids) હાજર હોય છે.$(2)$ રંજકકણો ગેરહાજર હોય છે.
$(3)$ તારાકેન્દ્ર (Centriole) ગેરહાજર હોય છે.$(3)$ તારાકેન્દ્ર હાજર હોય છે.
$(4)$ સ્ટાર્ચ સંગ્રહિત ખોરાક તરીકે હોય છે.$(4)$ ગ્લાયકોજન સંગ્રહિત ખોરાક તરીકે હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું હરિતકણ અને કણાભસૂત્ર બંને માટે સામાન્ય નથી?

$DNA$ નીચેનામાંથી શેમાં હાજર હોય છે?

આપેલ આકૃતિમાં '$a$' અને '$b$' નિર્દેશિત ભાગ ક્રમિક રીતે શું દર્શાવે છે?

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

નીચેની કોષીય અંગિકાઓને તેમના કદના ચડતા ક્રમમાં ગોઠવો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo