NEET 2023 Biology Question Paper with Answer and Solution in Gujarati

100 QuestionsGujaratiWith Solutions

BiologyQ5155 of 100 questions

Page 2 of 2 · Gujarati

51
BiologyMediumMCQNEET · 2023

નીચેનામાંથી ક્યા વિધાનો સાચાં છે?

$A$. બેઝોફિલ્સ એ કુલ $WBC$માંના વિપુલ પ્રમાણમાં આવેલા કોષો છે.

$B$. બેઝોફિલ્સ હીસ્ટામાઈન, સેરોટોનીન અને હિપેરીનનો સ્ત્રાવ કરે છે.

$C$. બેઝોફિલ્સ એ સોજો (દાહ)ના પ્રતિચારમાં સામેલ છે.

$D$. બેઝોફિલ્સ કીડની આકારનું કોષકેન્દ્ર ધરાવે છે.

$E$. બેઝોફિલ્સ એ અકણિકામમય કોષ છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

A

ફક્ત $A$ અને $B$

B

ફક્ત $D$ અને $E$

C

ફક્ત $C$ અને $E$

D

ફક્ત $B$ અને $C$

Solution

Option (4) is the answer because, basophils secrete histamine, serotonin, heparin etc. and are involved in inflammatory response.

Option (3) is not the answer because, basophils are granulocytes.

Option (1) is not the answer because, neutrophils are the most abundant cells $(60-65 \%)$ of the total WBCs whereas basophils are least $(0.5-1 \%)$ abundant of all WBCs.

Option (2) is not the answer because, monocytes have a kidney-shaped nucleus.

52
BiologyMediumMCQNEET · 2023
સાચા વિધાનો પસંદ કરો.
$A$. ટેટ્રાડ (ચતુષ્ક) નિર્માણ લેપ્ટોટીન દરમિયાન જોવા મળે છે.
$B$. એનાફેઝ દરમિયાન,સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે અને રંગસૂત્રિકાઓ અલગ થાય છે.
$C$. ટર્મિનલાઇઝેશન પેકીટીન દરમિયાન થાય છે.
$D$. ટેલોફેઝ દરમિયાન કોષકેન્દ્રિકા,ગોલ્ગી સંકુલ અને $ER$ પુનઃનિર્માણ પામે છે.
$E$. વ્યતિકરણ (Crossing over) સમજાત રંગસૂત્રોની ભગિની રંગસૂત્રિકાઓ (sister chromatids) વચ્ચે થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
A
માત્ર $B$ અને $D$
B
માત્ર $A$ અને $C$
C
માત્ર $B$ અને $E$
D
માત્ર $A, C$ અને $E$

Solution

(A) - વિધાન $A$ ખોટું છે: ટેટ્રાડનું નિર્માણ પ્રોફેઝ-$I$ ના ઝાયગોટીન તબક્કા દરમિયાન થાય છે.
- વિધાન $B$ સાચું છે: એનાફેઝ દરમિયાન,સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે,જેનાથી ભગિની રંગસૂત્રિકાઓ અલગ થાય છે અને વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે.
- વિધાન $C$ ખોટું છે: કાયઝમેટાનું ટર્મિનલાઇઝેશન પ્રોફેઝ-$I$ ના ડાયાકિનેસિસ તબક્કા દરમિયાન થાય છે.
- વિધાન $D$ સાચું છે: ટેલોફેઝ દરમિયાન,કોષકેન્દ્ર પટલ ફરીથી બને છે અને કોષકેન્દ્રિકા,ગોલ્ગી સંકુલ અને અંતઃકોષરસજાળ $(ER)$ પુનઃસ્થાપિત થાય છે.
- વિધાન $E$ ખોટું છે: વ્યતિકરણ એ સમજાત રંગસૂત્રોની અ-ભગિની રંગસૂત્રિકાઓ (non-sister chromatids) વચ્ચે પેકીટીન તબક્કા દરમિયાન થાય છે.
તેથી,વિધાન $B$ અને $D$ સાચા છે.
53
BiologyMediumMCQNEET · 2023

વંદામાં ઉત્સર્જનની ક્રિયા $.........$ દ્વારા થાય છે.

$A$. શિશનીય (ફેલિ) ગ્રંથિ

$B$. યુરીકોઝ ગ્રંથિ

$C$. ઉત્સર્ગ કોષો

$D$. ફેટ (ચરબી) બોડી

$E$. કોલેટેરીયલ ગ્રંથિ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

A

ફકત $B$ અને $D$

B

ફકત $A$ અને $E$

C

ફકત $A,B$ અને $E$

D

ફકત $B,C$ અને $D$

Solution

Option (4) is the answer because,

In cockroach, excretion is brought about by Malpighian tubules, fat body, nephrocytes and urecose glands.

Urecose glands are present in male cockroach of some species. They synthesise uric acid. Nephrocytes are large, colourless, ovoid, binucleate cells attached to the dorsal diaphragm in the body cavity. Fat body accumulates, produces and stores uric acid.

Phallic gland is the structure of male reproductive system of cockroach and it secretes the outer layer of spermatophore. Collaterial gland is the structure of female reproductive system of cockroach and it secretes the hard egg-case or ootheca around fertilised eggs.

54
BiologyMediumMCQNEET · 2023
યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ યાદી-$II$
$A$. માસ્ટ કોષો $I$. પક્ષ્મલ અધિચ્છદ
$B$. શ્વાસવાહિકાની અંદરની સપાટી $II$. છૂટક સંયોજક પેશી
$C$. રુધિર $III$. ઘનાકાર અધિચ્છદ
$D$. નેફ્રોનનો નલિકામય ભાગ $IV$. વિશિષ્ટ સંયોજક પેશી

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
A
$A-III, B-IV, C-II, D-I$
B
$A-I, B-II, C-IV, D-III$
C
$A-II, B-III, C-I, D-IV$
D
$A-II, B-I, C-IV, D-III$

Solution

(D) સાચો જવાબ $D$ $(A-II, B-I, C-IV, D-III)$ છે.
- માસ્ટ કોષો છૂટક સંયોજક પેશીમાં જોવા મળે છે,જેમાં ફાઈબ્રોબ્લાસ્ટ્સ અને મેક્રોફેજ પણ હોય છે.
- શ્વાસવાહિકાની અંદરની સપાટી પક્ષ્મલ અધિચ્છદ દ્વારા આવરિત હોય છે,જે શ્લેષ્મ અને કણોને ખસેડવામાં મદદ કરે છે.
- રુધિરને વિશિષ્ટ સંયોજક પેશી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે કારણ કે તે પ્રવાહી આધારક (પ્લાઝ્મા) અને રુધિર કોષોનું બનેલું હોય છે.
- નેફ્રોનના નલિકામય ભાગો (જેમ કે નિકટવર્તી ગૂંચળાદાર નલિકા) ઘનાકાર અધિચ્છદ દ્વારા આવરિત હોય છે,જે શોષણ અને સ્ત્રાવમાં મદદ કરે છે.
55
BiologyMediumMCQNEET · 2023
કંકાલ સ્નાયુ (skeletal muscle) ના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. સ્નાયુના જૂથો કોલેજનયુક્ત સંયોજક પેશીના સ્તર દ્વારા જોડાયેલા હોય છે જેને ફેસિકલ (fascicle) કહેવાય છે.
$B$. સ્નાયુ તંતુનું સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ કેલ્શિયમ આયનોનો સંગ્રહસ્થાન છે.
$C$. કંકાલ સ્નાયુ તંતુનો પટ્ટીદાર (striated) દેખાવ એક્ટિન અને માયોસિન પ્રોટીનની ગોઠવણીના ભાતને કારણે હોય છે.
$D$. $M$ લાઇનને સંકોચનનો કાર્યાત્મક એકમ માનવામાં આવે છે જેને સાર્કોમિયર કહેવાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
A
માત્ર $C$ અને $D$
B
માત્ર $A, B$ અને $C$
C
માત્ર $B$ અને $C$
D
માત્ર $A, C$ અને $D$

Solution

(C) વિધાન $A$ ખોટું છે કારણ કે સ્નાયુના જૂથો કોલેજનયુક્ત સંયોજક પેશીના સ્તર દ્વારા જોડાયેલા હોય છે જેને ફેસિયા (fascia) કહેવાય છે,ફેસિકલ નહીં. સ્નાયુના જૂથોને પોતે ફેસિકલ કહેવામાં આવે છે.
વિધાન $B$ સાચું છે કારણ કે સ્નાયુ તંતુનું સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ કેલ્શિયમ આયનોનો સંગ્રહસ્થાન છે,જે સ્નાયુના સંકોચન માટે આવશ્યક છે.
વિધાન $C$ સાચું છે કારણ કે કંકાલ સ્નાયુ તંતુનો પટ્ટીદાર દેખાવ એક્ટિન અને માયોસિન પ્રોટીનની નિયમિત ગોઠવણીને કારણે હોય છે.
વિધાન $D$ ખોટું છે કારણ કે બે ક્રમિક $Z$-લાઇન વચ્ચેના માયોફિબ્રિલના ભાગને સંકોચનનો કાર્યાત્મક એકમ માનવામાં આવે છે,જેને સાર્કોમિયર કહેવાય છે,$M$-લાઇન નહીં.
તેથી,માત્ર વિધાન $B$ અને $C$ સાચા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real NEET style covering Biology with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D Biology papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Run live NEET mock exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo

Frequently Asked Questions

How many Biology questions are in NEET 2023?

There are 100 Biology questions from the NEET 2023 paper on Vedclass, each with a detailed step-by-step solution in Gujarati.

Are NEET 2023 Biology solutions available in Gujarati?

Yes. All solutions on this page are in Gujarati. You can also switch to English or Hindi using the language buttons above the questions.

Can I practice NEET 2023 Biology as a timed test?

Yes. Use the Vedclass Test Series to attempt a full NEET mock test covering Biology with time limits and instant score analysis.

Can teachers create Biology papers from NEET previous year questions?

Yes. The Vedclass Exam Paper Generator lets teachers mix NEET Biology questions and generate Set A/B/C/D papers in minutes.

For Teachers & Institutes

Build a Custom Biology Paper

Pick NEET 2023 Biology questions, set difficulty, and generate Set A/B/C/D in 2 minutes.