વંદામાં ઉત્સર્જનની ક્રિયા $.........$ દ્વારા થાય છે.

$A$. શિશનીય (ફેલિ) ગ્રંથિ

$B$. યુરીકોઝ ગ્રંથિ

$C$. ઉત્સર્ગ કોષો

$D$. ફેટ (ચરબી) બોડી

$E$. કોલેટેરીયલ ગ્રંથિ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • A

    ફકત $B$ અને $D$

  • B

    ફકત $A$ અને $E$

  • C

    ફકત $A,B$ અને $E$

  • D

    ફકત $B,C$ અને $D$

Explore More

Similar Questions

વંદાની શરીરરચનાના સંદર્ભમાં સાચી જોડીઓ જોડો:
Column-$I$Column-$II$
$1$. બાહ્યકંકાલ$p$. ઉરસ (Thorax)
$2$. ત્રણ ચેતાકંદ$q$. કાઈટીન
$3$. શુક્રાશયની એક જોડ$r$. ઉદરના $6^{th}-7^{th}$ ખંડો
$4$. મશરૂમ આકારની ગ્રંથિ$s$. $6^{th}$ ખંડ

વંદામાં યકૃત અંધાંત્ર (hepatic caeca) નું સ્થાન જણાવો. તેનું કાર્ય શું છે?

વંદામાં હાજર માલપિઘિયન નલિકાઓની સંખ્યા કેટલી હોય છે?

નીચેના વિધાનો પૂર્ણ કરો :
$(a)$ વંદામાં ખોરાકના કણોને દળવાનું કાર્ય ........ દ્વારા થાય છે.
$(b)$ માલ્પિઘિયન નલિકાઓ ........ દૂર કરવામાં મદદ કરે છે.
$(c)$ વંદાનું પશ્ચાંત્ર ........ માં વિભેદિત થયેલું હોય છે.
$(d)$ વંદામાં રુધિરવાહિનીઓ ........ નામની જગ્યાઓમાં ખુલે છે.

વંદામાં નીચેની ગ્રંથિઓનું સ્થાન અને કાર્ય જણાવો:
$(i)$ કોંગ્લોબેટ ગ્રંથિ (Conglobate gland)
$(ii)$ કોલેટરલ ગ્રંથિ (Collateral gland)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo