Class 11 Biology · Mineral Nutrition · Mix Examples - Mineral Nutrition
59+
Questions
Gujarati
Language
100%
With Solutions
Showing 50 of 59 questions in Gujarati
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
| $1.$ માઈકોરાઈઝા | $a.$ મુક્તજીવી $N_2$-સ્થાપક |
| $2.$ નોસ્ટોક | $b.$ ફૉસ્ફરસનું શોષણ |
| $3.$ એઝોસ્પાયરીલમ | $c.$ શિમ્બીકુળની વનસ્પતિ |
| $4.$ રાઈઝોબિયમ | $d.$ સ્વયંપોષી $N_2$-સ્થાપક |
Solution
Solution
| કૉલમ $X$ | કૉલમ $Y$ |
| $(1)$ માઈકોરાઈઝા | $(P)$ મુક્તજીવી $N_2$-સ્થાપક |
| $(2)$ નોસ્ટોક | $(Q)$ ફોસ્ફરસનું શોષણ |
| $(3)$ એઝોસ્પાયરીલમ | $(R)$ શિમ્બીકુળની વનસ્પતિ |
| $(4)$ રાઈઝોબિયમ | $(S)$ સ્વયંપોષી $N_2$-સ્થાપક |
Solution
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
| $1$. સ્નાયુ સંકોચન | $a$. $Mg^{+2}$ |
| $2$. ખોરાકનું પાચન | $b$. $Ca^{+2}$ |
| $3$. શક્તિવિનિમય | $c$. $Mo$ |
| $4$. કાર્બોદિતનું સંશ્લેષણ | $d$. $(PO_4)^{-3}$ |
| $5$. નાઇટ્રોજન સ્થાપન | $e$. $Cl^-$ |
Solution
Solution
Solution
| કૉલમ $I$ | કૉલમ $II$ |
|---|---|
| $(a)$ મેંગેનીઝ | $(p)$ $O_2$ ના ઉત્ક્રાંતિ માટે |
| $(b)$ ક્લોરીન | $(q)$ થાઈરોઈડ ગ્રંથિના વિકાસ માટે જરૂરી |
| $(c)$ ફૉસ્ફરસ | $(r)$ કણાભસૂત્રમાં ઉચ્ચ સાંદ્રતા |
| $(d)$ આયોડિન | $(s)$ ન્યુક્લિક એસિડના ઘટક |
Solution
| કૉલમ $I$ | કૉલમ $II$ |
| $(a)$ બોરોન | $(p)$ $CO_2$ ના વહન માટે |
| $(b)$ કોપર | $(q)$ નાઇટ્રોજન સ્થાપન માટે જરૂરી |
| $(c)$ મોલિબ્ડેનમ | $(r)$ વનસ્પતિમાં શર્કરાના વહન માટે જરૂરી |
| $(d)$ ક્લોરીન | $(s)$ વનસ્પતિમાં ક્લોરોફિલના સંશ્લેષણ માટે જરૂરી |
Solution
| કૉલમ $X$ | કૉલમ $Y$ |
| $(1)$ સ્નાયુ સંકોચન | $(P)$ $Mg^{+2}$ |
| $(2)$ ખોરાકનું પાચન | $(Q)$ $Ca^{+2}$ |
| $(3)$ શક્તિવિનિમય | $(R)$ $Mo$ |
| $(4)$ કાર્બોદિતનું સંશ્લેષણ | $(S)$ $PO_4^{-3}$ |
| $(5)$ નાઇટ્રોજન સ્થિરીકરણ | $(T)$ $Cl^{-}$ |
Solution
| કૉલમ $X$ | કૉલમ $Y$ |
| $(1)$ મેગ્નેશિયમ | $(P)$ રુધિર ગંઠાવાની ક્રિયા |
| $(2)$ મોલિબ્ડેનમ | $(Q)$ સિસ્ટિન એમિનો એસિડના બંધારણમાં |
| $(3)$ કેલ્શિયમ | $(R)$ નાઇટ્રોજન સ્થાપન માટે જરૂરી |
| $(4)$ સલ્ફર | $(S)$ ઉત્સેચકોની સક્રિયતા |
Solution
Solution
Solution
| $(1)$ વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે | $(a)$ નાઇટ્રોજન |
| $(2)$ વિટામિનના એક ભાગ તરીકે | $(b)$ મેંગેનીઝ |
| $(3)$ ચરબીના ચયાપચય સાથે સંકળાયેલ ઉત્સેચકોમાં | $(c)$ કોબાલ્ટ |
| $(4)$ ફોસ્ફેટેઝ ઉત્સેચકની સક્રિયતા માટે | $(d)$ મેગ્નેશિયમ |
Solution
Solution
Solution
Solution
Solution
Solution
| કોલમ-$I$ | કોલમ-$II$ |
| $(A)$ પાણીનું વિભાજન (Water splitting) | $(1)$ બોરોન |
| $(B)$ $Ca^{2+}$ નું શોષણ અને ઉપયોગ | $(2)$ કોપર |
| $(C)$ ઓક્સિનનું સંશ્લેષણ | $(3)$ ક્લોરિન |
| $(D)$ રેડોક્ષ પ્રક્રિયા | $(4)$ ઝિંક |
Solution
Solution
| સ્તંભ-$I$ | સ્તંભ-$II$ |
| $P$. ફોસ્ફરસ | $I$. પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત કરવા માટે પાણીનું વિભાજન |
| $Q$. પોટેશિયમ | $II$. કોષરસતર અને તમામ ન્યુક્લિઓટાઇડ્સનો ઘટક |
| $R$. મેગ્નેશિયમ | $III$. વર્ધનશીલ પેશીઓ,કલિકાઓ,પર્ણો અને મૂળની ટોચમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે |
| $S$. મેંગેનીઝ | $IV$. ક્લોરોફિલના વલય બંધારણનો ઘટક અને રીબોઝોમનું બંધારણ જાળવવામાં મદદ કરે છે |
Solution
Solution
Solution
Solution
| કૉલમ-$I$ (તત્વ) | કૉલમ-$II$ (કાર્ય) |
|---|---|
| $A$. કેલ્શિયમ | $I$. આયનિક સંતુલન માટે જરૂરી |
| $B$. બોરોન | $II$. ન્યુક્લિક એસિડના બંધારણ માટે આવશ્યક |
| $C$. ફોસ્ફરસ | $III$. કેલ્શિયમના શોષણ માટે જરૂરી |
| $D$. ક્લોરિન | $IV$. શ્વસન ઉત્સેચકોને સક્રિય કરવા માટે જરૂરી |
| $E$. મેંગેનીઝ | $V$. સમભાજન ત્રાક (mitotic spindle) ના સંશ્લેષણ માટે જરૂરી |
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
| સ્તંભ-$I$ | સ્તંભ-$II$ |
| $(A)$ કેટલાક એમિનો એસિડમાં જોવા મળે છે | $(1)$ $Mg$ |
| $(B)$ પાણીના પ્રકાશવિઘટન માટે જરૂરી | $(2)$ $I$ |
| $(C)$ વનસ્પતિઓ માટે મહત્વનું નથી | $(3)$ $S$ |
| $(D)$ ક્લોરોફિલનો બંધારણીય ઘટક | $(4)$ $Mn$ |
Solution
| સ્તંભ-$I$ | સ્તંભ-$II$ |
| $(A)$ પોટેશિયમ | $(1)$ ફેરેડોક્સિનનો ઘટક |
| $(B)$ સલ્ફર | $(2)$ વાયુરંધ્રના હલનચલનમાં સામેલ |
| $(C)$ મોલિબ્ડેનમ | $(3)$ ઓક્સિનના સંશ્લેષણમાં જરૂરી |
| $(D)$ ઝિંક | $(4)$ નાઈટ્રોજિનેઝનો ઘટક |
Solution
| તત્વ | કાર્ય/ઘટક |
| $(A)$ પોટેશિયમ | $(2)$ વાયુરંધ્રના હલનચલનમાં સામેલ |
| $(B)$ સલ્ફર | $(1)$ ફેરેડોક્સિનનો ઘટક |
| $(C)$ મોલિબ્ડેનમ | $(4)$ નાઈટ્રોજિનેઝનો ઘટક |
| $(D)$ ઝિંક | $(3)$ ઓક્સિનના સંશ્લેષણમાં જરૂરી |
| સ્તંભ-$I$ | સ્તંભ-$II$ |
| $(A)$ પાણીનું પ્રકાશ-વિઘટન | $(1)$ ઝિંક |
| $(B)$ ડાયઝોટ્રોફી (નાઇટ્રોજન સ્થાપન) | $(2)$ કોપર |
| $(C)$ સાયટોક્રોમ-c ઓક્સિડેઝ | $(3)$ મેંગેનીઝ |
| $(D)$ $IAA$ નું જૈવસંશ્લેષણ | $(4)$ મોલિબ્ડેનમ |
| $(5)$ બોરોન |
Solution
Solution
Solution
| સ્તંભ $I$ | સ્તંભ $II$ | સ્તંભ $III$ |
| $A$. કેલ્શિયમ | $I$. આયનિક સંતુલન માટે જરૂરી | $(i)$. પાંદડા પર રાખોડી ડાઘ |
| $B$. બોરોન | $II$. ન્યુક્લિક એસિડના બંધારણ માટે આવશ્યક | $(ii)$. ફળની ઉપજમાં ઘટાડો |
| $C$. ફોસ્ફરસ | $III$. કેલ્શિયમના શોષણ માટે જરૂરી | $(iii)$. પાંદડા પર લાલ ડાઘ |
| $D$. ક્લોરિન | $IV$. શ્વસન ઉત્સેચકોને સક્રિય કરવા માટે જરૂરી | $(iv)$. ફળનું કદ ઘટે છે |
| $E$. મેંગેનીઝ | $V$. સમભાજન ત્રાક (mitotic spindle) ના સંશ્લેષણ માટે જરૂરી | $(v)$. યુવાન મૂળની ટોચ મરવા લાગે છે |
Solution
| $A$. કેલ્શિયમ | $V$. સમભાજન ત્રાક (mitotic spindle) ના સંશ્લેષણ માટે જરૂરી | $(v)$. યુવાન મૂળની ટોચ મરવા લાગે છે |
| $B$. બોરોન | $III$. કેલ્શિયમના શોષણ માટે જરૂરી | $(iv)$. ફળનું કદ ઘટે છે |
| $C$. ફોસ્ફરસ | $II$. ન્યુક્લિક એસિડના બંધારણ માટે આવશ્યક | $(iii)$. પાંદડા પર લાલ ડાઘ |
| $D$. ક્લોરિન | $I$. આયનિક સંતુલન માટે જરૂરી | $(ii)$. ફળની ઉપજમાં ઘટાડો |
| $E$. મેંગેનીઝ | $IV$. શ્વસન ઉત્સેચકોને સક્રિય કરવા માટે જરૂરી | $(i)$. પાંદડા પર રાખોડી ડાઘ |
Yes. All questions in this section are mapped to JEE Main and NEET exam patterns. Previous year questions from JEE Main, NEET, GUJCET and state-level exams are included with full solutions.
Yes. Use the language tabs in the hero section or the sidebar to view the same questions and solutions in English, Hindi or Gujarati.
Use the Vedclass Exam Paper Generator — select the chapter and subtopic, set difficulty, and generate Sets A, B, C, D automatically. First 3 chapters of every subject are free.
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D papers from this chapter in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See DemoSelect subtopic & difficulty — Sets A, B, C, D auto-generated with No Repeat logic.
First 3 chapters of every subject are free — no payment required.