નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $Anabaena$ અને $Nostoc$ મુક્ત-જીવી અવસ્થામાં પણ નાઈટ્રોજનનું સ્થાપન કરવા માટે સક્ષમ છે.
  • B
    મૂળ ગંડિકા બનાવતા નાઈટ્રોજન સ્થાપકો મુક્ત-જીવી સ્થિતિમાં જારક તરીકે જીવે છે.
  • C
    ફોસ્ફરસ કોષરસસ્તર,અમુક ન્યુક્લિક એસિડ અને બધા જ પ્રોટીનનો ઘટક છે.
  • D
    $Nitrosomonas$ અને $Nitrobacter$ રસાયણ-સ્વયંપોષી છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા બૅક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપન સાથે સંકળાયેલા છે?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો :
$(1)$ મેંગેનીઝની વિષારિતા : ક્લોરોટિક શિરાઓથી ઘેરાયેલા કથ્થઈ ડાઘા : મોલિબ્ડેનમની ઉણપ : ........
$(2)$ નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર : નાઇટ્રોજન સ્થાપન : નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં ઑક્સિડેશન : ........

નીચેનામાંથી કયું મુક્તજીવી નાઇટ્રોજન-સ્થાપક બેક્ટેરિયા છે?

વિધાન : વનસ્પતિઓ સલ્ફરનું શોષણ સલ્ફેટ આયનોના સ્વરૂપમાં કરે છે.
કારણ : સલ્ફેટના નિર્માણ માટે સલ્ફર બેક્ટેરિયા જરૂરી છે.

સિલિકોનનો સંગ્રહ કરતી એક વનસ્પતિનું નામ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo