Class 11 Biology · Locomotion and Movement · Mix Examples- Locomotion and Movement
56+
Questions
Gujarati
Language
100%
With Solutions
Showing 50 of 56 questions in Gujarati
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
| વર્ણન | રચનાઓ |
| $a$. ટીબિયા અને ફિબ્યુલા | બંને ઘૂંટણના સાંધાના ભાગો બનાવે છે |
| $b$. કાસ્થિ અને કોર્નિયા | રુધિર પુરવઠો નથી પરંતુ શ્વસન જરૂરિયાત માટે ઓક્સિજનની જરૂર છે |
| $c$. ખભાનો સાંધો અને કોણીનો સાંધો | ખલ-ખિલક સાંધાના પ્રકાર |
| $d$. અગ્રદાઢ અને દાઢ | કુલ $20$ અને $3$ મૂળવાળા |
Solution
Solution
Solution
Solution

Solution
Solution
Solution
Solution
Solution
| એક્ટિન | માયોસિન |
|---|---|
| $(1)$ એક્ટિન એ પાતળું સંકોચનશીલ પ્રોટીન છે. | $(1)$ માયોસિન એ જાડું સંકોચનશીલ પ્રોટીન છે. |
| $(2)$ તે આછા પટ્ટામાં જોવા મળે છે અને તેને આઈસોટ્રોપિક પટ્ટો કહેવાય છે. | $(2)$ તે ઘેરા પટ્ટામાં જોવા મળે છે અને તેને એનઆઈસોટ્રોપિક પટ્ટો કહેવાય છે. |
| લાલ સ્નાયુતંતુઓ | સફેદ સ્નાયુતંતુઓ |
|---|---|
| $(1)$ આ તંતુઓ પાતળા અને કદમાં નાના હોય છે. | $(1)$ આ તંતુઓ જાડા અને કદમાં મોટા હોય છે. |
| $(2)$ તેમાં માયોગ્લોબિનનું પ્રમાણ વધુ હોવાથી તે લાલ રંગના હોય છે. | $(2)$ તેમાં માયોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોવાથી તે સફેદ રંગના હોય છે. |
| $(3)$ તેમાં કણાભસૂત્રોની સંખ્યા વધુ હોય છે. | $(3)$ તેમાં કણાભસૂત્રોની સંખ્યા ઓછી હોય છે. |
| $(4)$ તેઓ લાંબા સમય સુધી ધીમું અને સતત સંકોચન કરે છે. | $(4)$ તેઓ ટૂંકા સમય માટે ઝડપી કાર્ય કરે છે. |
| $(5)$ તેઓ જારક શ્વસન દ્વારા ઉર્જા મેળવે છે. | $(5)$ તેઓ અજારક શ્વસન દ્વારા ઉર્જા મેળવે છે. |
| અગ્રબાહુ મેખલા | પશ્ચબાહુ મેખલા |
|---|---|
| $(1)$ તે અગ્ર ઉપાંગો (હાથ) ને જોડવા માટેનું કંકાલ આધાર આપે છે. | $(1)$ તે પશ્ચ ઉપાંગો (પગ) ને જોડવા માટેનું કંકાલ આધાર આપે છે. |
| $(2)$ તે બે અસ્થિઓનું બનેલું છે: ક્લેવિકલ અને સ્કેપ્યુલા. | $(2)$ તે ત્રણ અસ્થિઓનું બનેલું છે: ઈલિયમ,ઈશ્ચિયમ અને પ્યુબિસ. |
| કૉલમ $I$ | કૉલમ $II$ |
|---|---|
| $(a)$ અરેખિત સ્નાયુ (Smooth muscle) | $(i)$ માયોગ્લોબિન |
| $(b)$ ટ્રોપોમાયોસિન | $(ii)$ પાતળા તંતુ (Thin filament) |
| $(c)$ રક્ત સ્નાયુ (Red muscle) | $(iii)$ સીવણ (Sutures) |
| $(d)$ ખોપરી (Skull) | $(iv)$ અનૈચ્છિક |
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
| કોલમ-$I$ | કોલમ-$II$ |
| $(a)$ તરતી પાંસળીઓ (Floating Ribs) | $(i)$ બીજી અને સાતમી પાંસળીની વચ્ચે આવેલી |
| $(b)$ એક્રોમિયન (Acromion) | $(ii)$ હ્યુમરસનું શીર્ષ |
| $(c)$ સ્કૅપુલા (Scapula) | $(iii)$ ક્લેવિકલ (Clavicle) |
| $(d)$ ગ્લેનોઇડ ગુહા (Glenoid cavity) | $(iv)$ સ્ટર્નમ સાથે જોડાયેલી નથી |
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Yes. All questions in this section are mapped to JEE Main and NEET exam patterns. Previous year questions from JEE Main, NEET, GUJCET and state-level exams are included with full solutions.
Yes. Use the language tabs in the hero section or the sidebar to view the same questions and solutions in English, Hindi or Gujarati.
Use the Vedclass Exam Paper Generator — select the chapter and subtopic, set difficulty, and generate Sets A, B, C, D automatically. First 3 chapters of every subject are free.
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D papers from this chapter in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See DemoSelect subtopic & difficulty — Sets A, B, C, D auto-generated with No Repeat logic.
First 3 chapters of every subject are free — no payment required.