કાસ્થિમય અસ્થિ (Endochondral bone) ના નિર્માણમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે?

  • A
    અસ્થિકોષો (Osteoblasts) દ્વારા અસ્થિદ્રવ્યો જમા થાય છે અને અસ્થિશોષક (Osteoclasts) દ્વારા પુનઃશોષણ થાય છે.
  • B
    ફક્ત અસ્થિકોષ (Osteoblasts) દ્વારા અસ્થિદ્રવ્યો જમા થાય છે.
  • C
    અસ્થિશોષક (Osteoclasts) દ્વારા અસ્થિદ્રવ્યો જમા થાય છે અને અસ્થિકોષ (Osteoblasts) દ્વારા પુનઃશોષણ થાય છે.
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

પ્રચલન (Locomotion) માટે સ્નાયુતંત્રની $.......$ તંત્રો સાથે સંપૂર્ણ સંકલિત પ્રવૃત્તિની જરૂર હોય છે.

આપેલ આકૃતિમાંથી ભાગ $A$ અને $B$ ને ઓળખો.

જ્યારે પિથ્ડ (pithed) દેડકાના પગને વીજળીનો આંચકો આપવામાં આવે છે,ત્યારે શું થાય છે?

બાળકોમાં હાડકાં વધુ લવચીક અને ઓછા બરડ હોય છે કારણ કે તેમના હાડકાંમાં:

માનવમાં પ્રચલન માટે નીચેનામાંથી કેટલા અંગતંત્રો સંકલિત થાય છે?
ચેતાતંત્ર,અંતઃસ્ત્રાવી તંત્ર,સ્નાયુતંત્ર,કંકાલતંત્ર,પરિવહનતંત્ર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo