આપેલ ત્રણ નામો અને સમૂહો પૈકી કઈ જોડ સાચી છે?

  • A
    સાયટોસીન,યુરેસિલ,થાયમીન - પીરીમિડિન
  • B
    મેલિયસ (હથોડી),ઇન્કસ (એરણ),સ્ટેપ્સ (પેંગડું) - કર્ણાસ્થિઓ
  • C
    ઈલિયમ (નિતંબાસ્થિ),ઈશ્ચિયમ (આસનાસ્થિ),પ્યુબિસ (પુરોનિતંબાસ્થિ) - નિતંબ મેખલાનાં અસ્થિઓ
  • D
    એક્ટિન,માયોસીન,રહોડોપ્સિન - સ્નાયુલ પ્રોટીન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ તરતી પાંસળીઓ (Floating Ribs)$(i)$ બીજી અને સાતમી પાંસળીની વચ્ચે આવેલી
$(b)$ એક્રોમિયન (Acromion)$(ii)$ હ્યુમરસનું શીર્ષ
$(c)$ સ્કૅપુલા (Scapula)$(iii)$ ક્લેવિકલ (Clavicle)
$(d)$ ગ્લેનોઇડ ગુહા (Glenoid cavity)$(iv)$ સ્ટર્નમ સાથે જોડાયેલી નથી

$(a) \quad (b) \quad (c) \quad (d)$

આરામ કરતી વખતે,કેટલાક વાંદરાઓ એકબીજાના વાળમાં કંઈક શોધવામાં તેમનો સમય વિતાવે છે,જે તેઓ પછી ખાઈ જાય છે. વાસ્તવમાં તેઓ શું શોધી રહ્યા હોય છે?

પ્રચલન (Locomotion) માટે સ્નાયુતંત્રની $.......$ તંત્રો સાથે સંપૂર્ણ સંકલિત પ્રવૃત્તિની જરૂર હોય છે.

સ્નાયુઓ,કંડરા (tendons) અને સાંધાઓમાં જોવા મળતા ગ્રાહીઓ (receptors) કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo