બિંદુ $(-3,-5)$ અને ઉપવલય $\frac{x^{2}}{4}+\frac{y^{2}}{9}=1$ પરના બિંદુને જોડતા રેખાખંડના મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો.

  • [JEE MAIN 2021]
  • A

    $9 x^{2}+4 y^{2}+18 x+8 y+145=0$

  • B

    $36 x^{2}+16 y^{2}+90 x+56 y+145=0$

  • C

    $36 x^{2}+16 y^{2}+108 x+80 y+145=0$

  • D

    $36 x^{2}+16 y^{2}+72 x+32 y+145=0$

Similar Questions

અહી ઉપવલય $E _1: \frac{ x ^2}{ a ^2}+\frac{ y ^2}{b^2}=1, a > b$ અને  $E _2: \frac{ x ^2}{A^2}+\frac{ y ^2}{B^2}=1, A< B$ ની ઉત્કેન્દ્રિતા $\frac{1}{\sqrt{3}}$ સમાન છે. તેઓની નાભીલંભની લંબાઈનો ગુણાકાર $\frac{32}{\sqrt{3}}$ અને  $E_1$ ની નાભીઓ વચ્ચેનું અંતર $4$ છે. જો $E_1$ અને $E_2$ એ બિંદુઓ $A, B, C$ અને $D$ આગળ છેદે છે તો ચતુષ્કોણ $A B C D$ નું ક્ષેત્રફળ મેળવો.

  • [JEE MAIN 2025]

જો ઉપવલયની ગૌણઅક્ષની લંબાઈએ તેની નાભીઓ વચ્ચેના અંતર કરતાં ચોથા ભાગની છે તો તેની ઉકેન્દ્રીતા મેળવો.

  • [JEE MAIN 2025]

જો ઉપવલય $25 x^{2}+4 y^{2}=1$ પરના બિંદુ $(\alpha, \beta)$ માંથી પરવલય $y^{2}=4 x$ ને દોરેલ બે સ્પર્શકો એવા છે કે જેથી એક સ્પર્શકનો ઢાળ, બીજો સ્પર્શકના ઢાળ કરતાં ચાર ઘણો હોય, તો $(10 \alpha+5)^{2}+\left(16 \beta^{2}+50\right)^{2}$ નું મુલ્ય...................... છે.

  • [JEE MAIN 2022]

ઉપવલય ${x^2} + 2{y^2} = 2$ ના બહારના બિંદુથી ઉપવલય પર દોરવામાં આવેલ સ્પર્શકોએ અક્ષો પર કપાયેલ અંત:ખંડના મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો.           

  • [IIT 2004]

ઉપવલયનો નાભિલંબ $10$ છે અને ગૌણઅક્ષની લંબાઈ નાભિઓ વચ્ચેના અંતર બરાબર હોય તો ઉપવલયનું સમીકરણ મેળવો.