A અને B એક ચોક્કસ સવાલને સ્વતંત્ર રીતે ઉકેલે તેની સંભાવના અનુક્રમે , 12 અને 13 છે. જો A અને B બંને સ્વતંત્ર રીતે સવાલને ઉકેલવાનો પ્રયત્ન કરે, તો સવાલનો ઉકેલ મળે
Probability of solving the problem by A,P(A)=12
Probability of solving the problem by B,P(B)=13
since the problem is solved independently by A and B,
∴ P(AB)=P(A)⋅P(B)=12×13=16
P(A′)=1−P(A)=1−12=12
P(B′)=1−P(B)=1−13=23
Probability that the problem is solved =P(A∪B)
=P(A)+P(B)−P(AB)
=12+13−16
=46
=23
સારી રીતે ચીપેલાં 52 પત્તાંની થોકડીમાંથી એક પનું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. ઘટનાઓ E અને F નિરપેક્ષ છે ?
E: ‘પસંદ કરેલ પતું કાળીનું છે'. F: ‘પસંદ કરેલ પતું એક્કો છે'.
ધરોકે A,B, અને C એ ઘટના ઓ છે કે જેથી P(A)=P(B)=P(C)=14,P(AB)=P(CB)=0,P(AC)=18, તો P(A+B)=.....
ત્રણ વ્યક્તિ P,Q અને R એ સ્વતંત્ર રીતે એક નિશાન તકે છે . જો તેઓ નિશાન તાકી શકે તેની સંભાવના અનુક્રમે 34,12 અને 58 હોય તો P અથવા Q નિશાન તાકી શકે પરંતુ R તાકી ન શકે તેની સંભાવના મેળવો.
A અને B નિરપેક્ષ ઘટના છે. તેમની સંભાવનાઓ 3/10 અને 2/5 છે. તો ચોક્કસ એક ઘટના બનવાની સંભાવના કેટલી થાય ?
જો A અને B એ ઘટના છે,તો બંને માંથી કોઇ એકજ ઉદ્રભવે તેની સંભાવના મેળવો.