ધારો કે રેખા $y=mx$ અને ઉપવલય $2x^{2}+y^{2}=1$ પ્રથમ ચરણમાં બિંદુ $P$ પર છેદે છે. જો આ ઉપવલયના બિંદુ $P$ આગળનો અભિલંબ યામ અક્ષોને $(-\frac{1}{3\sqrt{2}}, 0)$ અને $(0, \beta)$ માં મળે,તો $\beta$ ની કિંમત શોધો.

  • A
    $\frac{2}{\sqrt{3}}$
  • B
    $\frac{2\sqrt{2}}{3}$
  • C
    $\frac{2}{3}$
  • D
    $\frac{\sqrt{2}}{3}$

Explore More

Similar Questions

જેના નાભિ $(0, \pm 1)$ હોય અને મુખ્ય અક્ષની લંબાઈ $\sqrt{5}$ હોય તેવું ઉપવલય કયું છે?

$P(\sqrt{5}, \sqrt{5})$ બિંદુમાંથી પસાર થતી એક રેખા ઉપવલય $\frac{x^2}{36} + \frac{y^2}{25} = 1$ ને $A$ અને $B$ માં છેદે છે જેથી $(PA) \cdot (PB)$ મહત્તમ થાય. તો $5(PA^2 + PB^2)$ ની કિંમત શોધો:

જો રેખાઓ $3x + 2y = 10$ અને $-3x + 2y = 10$ એ ઉગમબિંદુ કેન્દ્ર ધરાવતા ઉપવલયના નાભિલંબના અંત્યબિંદુઓ આગળના સ્પર્શકો હોય,તો ઉપવલયના નાભિલંબની લંબાઈ શોધો.

ઉપવલય $\frac{x^2}{4} + \frac{y^2}{9} = 1$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ . . . . . . છે. ($\pi$ માં)

ધારો કે ઉપવલય $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1$ ના લેટસ રેક્ટમની લંબાઈ તેની અર્ધ-મુખ્ય અક્ષની લંબાઈ જેટલી છે. જો તેના ડાયરેક્ટર વર્તુળની ત્રિજ્યા $\sqrt{3}$ હોય અને $e$ તેની ઉત્કેન્દ્રતા હોય,તો તેના લેટસ રેક્ટમની લંબાઈ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo