જો $R_{1}$ અને $R_{2}$ ત્રિજ્યાવાળાં બે વર્તુળોનાં ક્ષેત્રફળોનો સરવાળો, $R$ ત્રિજ્યાવાળા વર્તુળના ક્ષેત્રફળ જેટલો થાય, તો

  • A

    $R _{1}+ R _{2}= R$

  • B

    $R _{1}+ R _{2} < R$

  • C

    $R _{1}^{2}+ R _{2}^{2}= R ^{2}$

  • D

    $R _{1}^{2}+ R _{2}^{2}< R ^{2}$

Similar Questions

એક વર્તુળાકાર મેદાનની ફરતે દીવાલ બનાવવાનો ખર્ચ ₹ $60$ પ્રતિ મી લેખે ? ₹ $26,400$ થાય છે. આ મેદાન પર સિમેન્ટ કોંક્રીટનું લીંપણ કરવાનો ખર્ચ ₹ $50$ પ્રતિ મી$^2$ લેખે શોધો. (₹ માં)

$7$ સેમી ત્રિજ્યાના ચાર વર્તુળાકાર પૂંઠાના ટુકડાઓ એક કાગળ ઉપર એવી રીતે ગોઠવેલા છે કે જેથી  દરેક ટુકડો બીજા બે ટુકડાઓને સ્પર્શે છે. આ ટુકડાઓની વચ્ચે રચાતા બંધ ભાગનું ક્ષેત્રફળ શોધો.(સેમી$^2$ માં)

એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $56$ મી છે. તેની અંદરની બાજુએ પરિઘને અડીને $7$ મી પહોળાઈનો રસ્તો છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. (મીટર$^2$ માં)

ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઈ $6\,cm $છે. તો મિનિટ કાંટા દ્વારા $10$ મિનિટમાં આંતરવા આવેલ ભાગનું ક્ષેત્રફળ$\ldots \ldots \ldots \ldots cm ^{2}$.  $(\pi=3.14)$

$20$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની $10$ સેમી લંબાઈની ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ$ = ..........$ સેમી$^2$