એક વર્તુળાકાર મેદાનની ફરતે દીવાલ બનાવવાનો ખર્ચ ₹ $60$ પ્રતિ મી લેખે ? ₹ $26,400$ થાય છે. આ મેદાન પર સિમેન્ટ કોંક્રીટનું લીંપણ કરવાનો ખર્ચ ₹ $50$ પ્રતિ મી$^2$ લેખે શોધો. (₹ માં)

  • A

    $672000$

  • B

    $752000$

  • C

    $770000$

  • D

    $519000$

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\overline{ AC }$  એ $O$ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ છે.$\Delta ABC$ એ અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણ છે. જો $AC = 35$ સેમી, $AB = 21$ સેમી અને $BC = 28$ સેમી હોય, તો છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

એક વર્તુળાકાર તળાવનો વ્યાસ $17.5$ મી છે. તેની બહાર $2$ મી પહોળાઈનો રસ્તો છે. ₹ $25$ પ્રતિ મીટર ના દરે રસ્તાના બાંધકામનો ખર્ચ શોધો. (₹ માં)

વર્તુળમાં લઘુચાપ મેળવવાનું સૂત્ર  . . . થાય.

$36$ સેમી ત્રિજયાવાળા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ $54 \pi$ સેમી$^2$ છે. વૃત્તાંશને અનુરૂપ ચાપની લંબાઈ શોધો. (સેમી માં)

લઘુચાપ  $\widehat{ AB }$ ની લંબાઈ વર્તુળના પરિઘના $\frac{1}{4}$ ગણી છે . તો લઘુચાપ $\widehat{ AB }$ કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો $\ldots .$ થાય.