ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઈ $6\,cm $છે. તો મિનિટ કાંટા દ્વારા $10$ મિનિટમાં આંતરવા આવેલ ભાગનું ક્ષેત્રફળ$\ldots \ldots \ldots \ldots cm ^{2}$. $(\pi=3.14)$
$9.42$
$12.56$
$18.84$
$26.17$
એક વર્તુળાકાર મેદાનનો પરિઘ $220$ મી છે. તેની ફરતે બહારની બાજુએ એકસમાન પહોળાઈનો રસ્તો છે. જો રસ્તા સહિતના વર્તુળાકાર પ્રદેશનો પરિઘ $264$ મી હોય, તો રસ્તાની પહોળાઈ શોધો. (મીટર માં)
એક વર્તુળાકાર તળાવનો વ્યાસ $17.5$ મી છે. તેની બહાર $2$ મી પહોળાઈનો રસ્તો છે. ₹ $25$ પ્રતિ મીટર ના દરે રસ્તાના બાંધકામનો ખર્ચ શોધો. (₹ માં)
$5$ સેમી લંબાઈની જીવા, કેન્દ્ર આગળ $90^{\circ}$ નો ખૂણો આંતરે, તો વર્તુળના બે વૃત્તખંડોનાં ક્ષેત્રફળનો તફાવત શોધો.
$14$ સેમીની ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશનો ખૂણો $60^{\circ}$નો હોય એવા લધુવૃત્તખંડનું ક્ષેત્રફળ
શોધો. (સેમી$^2$ માં)
એક ઘડિયાળના મિનિટકાંટાની લંબાઈ $5$ સેમી છે. મિનિટકાંટાએ સવારના $6:05$ અને સવારના $6:40$ દરમિયાન આંતરેલા ભાગનું ક્ષેત્રફળ શોધો. (સેમી $^2$ માં)