$7$ સેમી ત્રિજ્યાના ચાર વર્તુળાકાર પૂંઠાના ટુકડાઓ એક કાગળ ઉપર એવી રીતે ગોઠવેલા છે કે જેથી દરેક ટુકડો બીજા બે ટુકડાઓને સ્પર્શે છે. આ ટુકડાઓની વચ્ચે રચાતા બંધ ભાગનું ક્ષેત્રફળ શોધો.(સેમી$^2$ માં)
$196$
$38.5$
$44$
$42$
$36$ સેમી અને $20$ સેમી વ્યાસવાળાં બે વર્તુળોના પરિઘના સરવાળાને સમાન પરિઘવાળા વર્તુળની ત્રિજયા .......... (સેમીમાં)
બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા $23$ સેમી અને $16$ સેમી છે. બે વર્તુળોની વચ્ચેના કંકણાકારનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
$6.3$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની એક ચાપ કેન્દ્ર આગળ $150$ માપનો ખૂણો આંતરે છે. આ ચાપની લંબાઈ તથા તેનાથી બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.
$21$ સેમી ત્રિજ્યાવાળા અને $120^{\circ}$ નો કેન્દ્રીય ખૂણો ધરાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.(સેમી$^{2}$)