એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $56$ મી છે. તેની અંદરની બાજુએ પરિઘને અડીને $7$ મી પહોળાઈનો રસ્તો છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. (મીટર$^2$ માં)

  • A

    $2310$

  • B

    $2218$

  • C

    $2601$

  • D

    $2851$

Similar Questions

એક મોટરસાઇકલનાં પૈડાંની ત્રિજ્યા $35$ સેમી છે.$66$ કિમી પ્રતિ કલાકની ઝડપ રાખવા માટે પૈડાંએ પ્રતિ મિનિટ કેટલા પરિભ્રમણ કરવા પડે ?

બે વર્તુળોનાં ક્ષેત્રફળ સમાન છે. તો તેમના પરિઘ સમાન હોય તે આવશ્યક છે ?

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોરસ $ABCD$ ની લંબાઈ $21$ સેમી છે. $\widehat{A P C}$ એ $\odot( B , B A )$ નું તથા $\widehat{ AQC }$ એ છે $\odot( D , D A )$ નું ચાપ છે. રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

$r$ એકમ ત્રિજ્યાવાળા અર્ધવર્તુળને અંતર્ગત સૌથી મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ ......

એક સમબાજુ ચતુષ્કોણનાં શિરોબિંદુઓ વર્તુળ પર છે. જો વર્તુળનું ક્ષેત્રફળ $1256$ સેમી$^{2}$ હોય, તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.) (સેમી$^{2}$ માં)