જો વર્તુળની પરિમિતિ ચોરસની પરિમિતિ જેટલી હોય, તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર .......
$22: 7$
$7: 22$
$14: 11$
$11: 14$
$21$ સેમી ત્રિજ્યાવાળા અને $120^{\circ}$ નો કેન્દ્રીય ખૂણો ધરાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.(સેમી$^{2}$)
આકૃતિમાં રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. ચોરસ $ABCD$ ની બાજુ ઓ $AB, BC, CD$ અને $DA$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P, Q, R$ અને $S$ છે અને તેમને $A, B, C$ અને $D$ ને કેન્દ્ર ગણીને દોરેલાં ચાપ જોડીમાં છેદે છે. ($\pi=3.14$ લો.) (સેમી$^{2}$ માં)
એક વિસ્તારમાં એક વર્તુળાકાર બગીચો એવી રીતે બનાવવામાં આવે છે કે તેનું ક્ષેત્રફળ $16$ મી અને $12$ મી વ્યાસના બે વર્તુળાકાર બગીચાનાં ક્ષેત્રફળના સરવાળા બરાબર હોય, તો નવા બગીચાની ત્રિજ્યા ............ હોય.(મી માં)
$20$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની $10$ સેમી લંબાઈની ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ$ = ..........$ સેમી$^2$
એક વર્તુળાકાર મેદાનનો પરિઘ $352$ મી છે. આ મેદાનનું ક્ષેત્રફળ શોધો. (મી$^2$)