આકૃતિમાં રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. ચોરસ $ABCD$ ની બાજુ ઓ $AB, BC, CD$ અને $DA$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P, Q, R$ અને $S$ છે અને તેમને $A, B, C$ અને $D$ ને કેન્દ્ર ગણીને દોરેલાં ચાપ જોડીમાં છેદે છે. ($\pi=3.14$ લો.) (સેમી$^{2}$ માં)

1061-43

  • A

    $144$

  • B

    $113.04$

  • C

    $30.96$

  • D

    $123.44$

Similar Questions

$s$ મીટર અંતર કાપવામાં, એક $r$ ત્રિજ્યાવાળું વર્તુળાકાર ચક્ર, $\frac{s}{2 \pi r}$ પરિભ્રમણ કરે છે. આ વિધાન સાચું છે ? શા માટે ?

આકૃતિમાં દર્શાવેલ બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા $21$ સેમી અને $28$ સેમી છે. જો $m \angle A O B=40$ હોય, તો છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

બે ભિન્ન વર્તુળોનાં બે વૃત્તાંશનાં ક્ષેત્રફળ સરખાં છે. શું તે જરૂરી છે કે તેના અનુરૂપ ચાપની લંબાઈ સરખી હોય ? શા માટે ?

બે વર્તુળોના પરિઘ સમાન છે. તો તેમના ક્ષેત્રફળ સમાન હોય તે આવશ્યક છે ?

વર્તુળમાં લઘુચાપ મેળવવાનું સૂત્ર  . . . થાય.