એક વર્તુળાકાર મેદાનનો પરિઘ $352$ મી છે. આ મેદાનનું ક્ષેત્રફળ શોધો. (મી$^2$)

  • A

    $7845$

  • B

    $9856$

  • C

    $9354$

  • D

    $8647$

Similar Questions

તે સાચું છે કે એક પરિભ્રમણ દરમિયાન $d$ સેમી વ્યાસના વર્તુળાકાર ચક્રએ કાપેલું અંતર $2 \pi d$ સેમી છે ? શા માટે ?

ચોરસ $ABCD$ ની લંબાઈ $14$ સેમી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસના દરેક શિરોબિંદુને કેન્દ્ર લઈ $7$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળો દોરેલ છે, જેથી દરેક વર્તુળ બીજા બે વર્તુળોને બહારથી સ્પર્શે છે. આકૃતિમાંના છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

એક વર્તુળાકાર મેદાનની ફરતે દીવાલ બનાવવાનો ખર્ચ ₹ $60$ પ્રતિ મી લેખે ? ₹ $26,400$ થાય છે. આ મેદાન પર સિમેન્ટ કોંક્રીટનું લીંપણ કરવાનો ખર્ચ ₹ $50$ પ્રતિ મી$^2$ લેખે શોધો. (₹ માં)

એક ઘડિયાળના મિનિટ-કાંટાની લંબાઈ $14$ સેમી છે. સવારના $10.10$ થી $10.30$ ના સમયગાળા દરમિયાન તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે ?.

વર્તુળ $\odot( O , r),$ માં લઘુચાપ  $\widehat{ ACB }$ ની લંબાઈએ વર્તુળના પરિઘના  $\frac{1}{6}$ ગણી છે. તો ચાપ $\widehat{ ACB }$ દ્વારા કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો મેળવો.