$21$ સેમી ત્રિજ્યાવાળા અને $120^{\circ}$ નો કેન્દ્રીય ખૂણો ધરાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.(સેમી$^{2}$)

  • A

    $222$

  • B

    $462$

  • C

    $452$

  • D

    $242$

Similar Questions

વર્તુળમાં $ \overline{ OA }$ અને $ \overline{ OB }$ એ બે પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. જો $OA =5.6\, cm $ હોય તો  ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુવૃતાંશ નું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm ^{2}$ થાય .

વૃત્તાંશ આકારના એક ખેતરની ત્રિજ્યા $50$ મી છે. તેને ફરતે વાડ બનાવવાનો ખર્ચ ₹ $30$ $/$ મી લેખે ₹ $5400$ થાય છે. આ ખેતરને ખેડવાનો મજૂરી ખર્ચ ₹ $15$ મી$^2$ લેખે શોધો. (₹ માં)

જે દરેકની ત્રિજ્યા $3.5$ સેમી હોય તેવાં ત્રણ વર્તુળો એવી રીતે દોરેલાં છે કે દરેક બાકીના બેને સ્પર્શે. આ વર્તુળોની વચ્ચે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^{2}$ માં)

એક વર્તુળનું ક્ષેત્રફળ $346.5$ સેમી$^2$ છે. તે વર્તુળની ત્રિજ્યા શોધો. (સેમી માં)

$36$ સેમી અને $20$ સેમી વ્યાસવાળાં બે વર્તુળોના પરિઘના સરવાળાને સમાન પરિઘવાળા વર્તુળની ત્રિજયા .......... (સેમીમાં)