જો $\sin x + {\rm{cosec}}\,x = 2,$ તો $sin^n x + cosec^n x = .. . .$
$2$
${2^n}$
${2^{n - 1}}$
${2^{n - 2}}$
જો $a\,{\cos ^3}\alpha + 3a\,\cos \alpha \,{\sin ^2}\alpha = m$ અને $a\,{\sin ^3}\alpha + 3a\,{\cos ^2}\alpha \sin \alpha = n,$ તો ${(m + n)^{2/3}} + {(m - n)^{2/3}} = . . .$
જો કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈ કર્ણની સામેના શિરોબિંદુથી લંબ અંતર કરતાં $2 \sqrt 2$ ગણું હોય તો બીજા લઘુકોણોના માપ મેળવો .
જો $\cos x + {\cos ^2}x = 1,$ તો ${\sin ^2}x + {\sin ^4}x =$
$\sin \frac{31 \pi}{3}$ નું મૂલ્ય શોધો.
જો $\sin A,\cos A$ અને $\tan A$ એ સમગુણોતર શ્રેણી માં હોય તો ${\cos ^3}A + {\cos ^2}A =$