જો  $A$ એ બીજા ચરણમાં હોય અને  $3\tan A + 4 = 0,$ તો  $2\cot A - 5\cos A + \sin A$ ની કિમત મેળવો. 

  • A

    $\frac{{ - 53}}{{10}}$

  • B

    $\frac{{ - 7}}{{10}}$

  • C

    $\frac{7}{{10}}$

  • D

    $\frac{{23}}{{10}}$

Similar Questions

$\cos \left(-1710^{\circ}\right)$ નું મૂલ્ય શોધો. 

રેડિયન માપ શોધો : $25^{\circ}$

રેડિયન માપ શોધો : $520^{\circ}$

સાબિત કરો કે : $\cos \left(\frac{3 \pi}{4}+x\right)-\cos \left(\frac{3 \pi}{4}-x\right)=-\sqrt{2} \sin x$

સાબિત કરો કે : $\sin x+\sin 3 x+\sin 5 x+\sin 7 x=4 \cos x \cos 2 x \sin 4 x$