બે સંકર સંખ્યા ${z_1}$ અને ${z_2}$ છે અને કોઈ વાસ્તવિક સંખ્યા $a$ અને $b$ માટે; $|(a{z_1} - b{z_2}){|^2} + |(b{z_1} + a{z_2}){|^2} = $
$({a^2} + {b^2})(|{z_1}| + |{z_2}|)$
$({a^2} + {b^2})(|{z_1}{|^2} + |{z_2}{|^2})$
$({a^2} + {b^2})(|{z_1}{|^2} - |{z_2}{|^2})$
એકપણ નહીં.
જો $z=x+\mathrm{i} y, x y \neq 0$ એ સમીકરણ $z^2+\mathrm{i} \bar{z}=0$ નું સમાધાન કરે, તો $\left|\mathrm{z}^2\right|=$............................
જો ${z_1}$ અને ${z_2}$ બે સંકર સંખ્યા છે કે જેથી $|{z_1} + {z_2}| = |{z_1}| + |{z_2}|$ તો arg $({z_1}) - $arg $({z_2})$ = . . . ..
જો $z$ અને $w$ એ બે સંકર સંખ્યા છે કે જેથી $w=z \bar{z}-2 z+2,\left|\frac{z+i}{z-3 i}\right|=1$ અને $\operatorname{Re}(w)$ ની કિમંત ન્યૂનતમ થાય છે . તો $n \in N$ ની ન્યૂનતમ કિમંત મેળવો કે જેથી $w ^{ n }$ એ વાસ્તવિક સંખ્યા થાય .
સંકર સંખ્યા $\frac{{2 + 5i}}{{4 - 3i}}$ ની અનુબદ્ધ સંકર સંખ્યા મેળવો.
જો $z = 3 + 5i,\,\,$ તો $\,{z^3} + \bar z + 198 = $