$15$ સેમી અને $18$ સેમી ત્રિજયાવાળાં બે વર્તુળોના પરિઘના સરવાળા બરાબર જેનો પરિઘ હોય એવા વર્તુળની ત્રિજ્યા શોધો. (સેમીમાં)
$33$
$32$
$35$
$34$
એક ઘડિયાળના મિનિટ-કાંટાની લંબાઈ $14$ સેમી છે. $10$ મિનિટના સમયગાળામાં તે ......... સેમી$^2$ વિસ્તાર આવૃત્ત કરે.
જો વર્તુળની ત્રિજ્યાના માપમાં $10 \%$ વધારો કરવામાં આવે, તો તેના ક્ષેત્રફળમાં .......... $\%$ વધારો થાય.
$r$ ત્રિજ્યાવાળા એક વર્તુળની ચાપ કેન્દ્ર આગળ $\theta$ માપનો ખૂણો આંતરે છે, તો ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ$=$..........
આકૃતિમાં, $d$ વ્યાસવાળા વર્તુળને અંતર્ગત એક ચોરસ છે અને બીજો ચોરસ તે વર્તુળને બહિર્ગત છે. શું બહારના ચોરસનું ક્ષેત્રફળ, અંદરના ચોરસના ક્ષેત્રફળ કરતાં ચાર ગણું છે ? તમારા જવાબ માટે કારણ આપો.
જે દરેકની ત્રિજ્યા $3.5$ સેમી હોય તેવાં ત્રણ વર્તુળો એવી રીતે દોરેલાં છે કે દરેક બાકીના બેને સ્પર્શે. આ વર્તુળોની વચ્ચે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^{2}$ માં)