એક ઘડિયાળના મિનિટ-કાંટાની લંબાઈ $14$ સેમી છે. $10$ મિનિટના સમયગાળામાં તે ......... સેમી$^2$ વિસ્તાર આવૃત્ત કરે.
$616$
$154$
$102.67$
$308$
એક ઘડિયાળના મિનિટ$-$કાંટાની લંબાઈ $17.5$ સેમી છે. $15$ મિનિટના સમયગાળામાં તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે ? (સેમી$^2$ માં)
વર્તુળ $\odot( O , r),$ માં જીવા $\overline{ AB }$ કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે. જો લઘુખંડ $\overline{ AB } \cup \widehat{ ACB }$ નું ક્ષેત્રફળ $114\,cm ^{2}$ છે અને $\Delta OAB$ નું ક્ષેત્રફળ $200\,cm ^{2} $ છે તો લઘુવૃતાંશ $OACB$ નું ક્ષેત્રફળ ......... $cm ^{2}$.
વર્તુળની ત્રિજ્યા $8.4\,cm$ હોય તો તેનો પરિઘ $\ldots \ldots \ldots \ldots cm$ થાય.
એક ચોરસ રૂમાલ $ABCD$ માં નવ એકરૂપ વર્તુળોમાં ડિઝાઇન બનાવેલ છે. દરેક વર્તુળની ત્રિજ્યા $21$ સેમી હોય, તો રૂમાલમાં ડિઝાઈન સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
$28$ સેમી ત્રિજ્યા અને કેન્દ્રીય ખૂણો $45^{\circ}$ હોય, તેવા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^{2}$ માં)