$r$ ત્રિજ્યાવાળા એક વર્તુળની ચાપ કેન્દ્ર આગળ $\theta$ માપનો ખૂણો આંતરે છે, તો ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ$=$..........
$\frac{\pi r \theta}{180}$
$2 \pi r-\frac{\pi r \theta}{180}$
$\pi r^{2}-\frac{\pi r^{2} \theta}{360}$
$\frac{\pi r^{2} \theta}{360}$
એક વર્તુળનું ક્ષેત્રફળ $5544$ સેમી$^2$ છે. તેની ત્રિજ્યા શોધો. (સેમી માં)
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફૂલોની ક્યારી (જેના બંને છેડા અર્ધ વર્તુળાકાર છે) નું ક્ષેત્રફળ શોધો.
જો વર્તુળમાં બે ભિન્ન લઘુવૃતાંશના ક્ષેત્રફળનો ગુણોતર $1: 4 $ હોય તો તેમના દ્વારા કેન્દ્ર આગળ અંતરેલા ખૂણાનો ગુણોતર $\ldots \ldots \ldots \ldots $ થાય.
ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઇ $10.5\,cm $ છે. તો $20$ મિનિટમાં મિનિટકાંટા દ્વારા આવરેલ ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . cm ^{2}$ થાય.
વર્તુળમાં લઘુચાપ મેળવવાનું સૂત્ર . . . થાય.