$3.5\, cm$ ત્રિજ્યા ધરાવતા ત્રણ વર્તુળો એવી રીતે દોરવામાં આવ્યા છે કે દરેક વર્તુળ બાકીના બે વર્તુળોને સ્પર્શે છે. આ વર્તુળો વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ($cm^{2}$ માં)

  • A
    $1.220$
  • B
    $1.967$
  • C
    $3.359$
  • D
    $2.176$

Explore More

Similar Questions

વર્તુળના લઘુચાપની લંબાઈ શોધવાનું સૂત્ર $\ldots \ldots \ldots \ldots$ છે.

એક વર્તુળમાં,એકબીજાને લંબ એવી બે ત્રિજ્યાઓ દ્વારા બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ $38.5 \, cm^2$ છે. વર્તુળની ત્રિજ્યા શોધો ($cm$ માં).

$6.3 \ cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એક ચાપ કેન્દ્ર આગળ $150^{\circ}$ માપનો ખૂણો આંતરે છે. આ ચાપની લંબાઈ અને આ ચાપ દ્વારા બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.

જો વર્તુળનું ક્ષેત્રફળ $154 \, cm^2$ હોય,તો તેની પરિમિતિ (પરિઘ) ( $cm$ માં) કેટલી થાય?

બે અલગ-અલગ વર્તુળોના બે વૃતાંશના ક્ષેત્રફળો,જેમના અનુરૂપ ચાપની લંબાઈ સમાન છે,તે સમાન હોય છે. શું આ વિધાન સત્ય છે? શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo