નીચેના પૈકી કયો એકમ સદિશ $\overrightarrow A $ અને $\overrightarrow B $ ને લંબ છે.

  • A

    $\frac{{\hat A \times \hat B}}{{AB\,\sin \theta }}$

  • B

    $\frac{{\hat A \times \hat B}}{{AB\,\cos \theta }}$

  • C

    $\frac{{\overrightarrow A \times \overrightarrow B }}{{AB\,\sin \theta }}$

  • D

    $\frac{{\overrightarrow A \times \overrightarrow B }}{{AB\,\cos \theta }}$

Similar Questions

જો $\overrightarrow A \, = \,2\widehat i - \,2\widehat j$ અને $\overrightarrow {B\,}  = \,2\widehat k$ હોય , તો $\overrightarrow A \,.\overrightarrow {B\,} $ .......

બતાવો કે બે સદિશોનો અદિશ ગુણાકાર ક્રમનો નિયમ પાળે છે. 

સદિશ $ (\hat i + \hat j) $ અને $ (\hat i - \hat k) $ વચ્ચેનો ખૂણો ....... $^o$ થશે.

બે સદિશોના અદિશ ગુણાકારની મદદથી તેમની વચ્ચેનો કોણ શોધો. 

જો $\overrightarrow{ P } \times \overrightarrow{ Q }=\overrightarrow{ Q } \times \overrightarrow{ P }$ હોય તો $\overrightarrow{ P }$ અને $\overrightarrow{ Q }$ વચ્ચેનો કોણ $\theta\left(0^{\circ} < \theta < 360^{\circ}\right)$ છે. જ્યાં $\theta$ નું મૂલ્ય ....... ડિગ્રી હશે.

  • [JEE MAIN 2021]