સદિશોનો ગુણાકાર કઈ કઈ રીતે થાય તે સમજાવો.
બે સદિશોના અદિશ ગુણાકારની મદદથી તેમની વચ્ચેનો કોણ શોધો.
$ (\overrightarrow P + \overrightarrow Q ) $ અને $ (\overrightarrow P \times \overrightarrow Q ) $ વચ્ચે ખૂણો કેટલો હશે?
$\vec{A}$ એવી સદિશ રાશિ છે કે $|\vec{A}|=$ અશૂન્ય અચળાંક છે. નીચેનામાંથી ક્યું સમીકરણ $\vec{A}$ માટે સાચું છે?
બતાવો કે બે સદિશોનો અદિશ ગુણાકાર ક્રમનો નિયમ પાળે છે.