ગતિ કરતાં પદાર્થની ઝડપ બમણી કરવામાં આવે, તો......

  • A

    પ્રવેગ બમણું થાય છે

  • B

    વેગમાન બમણું થાય છે

  • C

    ગતિઉર્જા બમણી થાય છે

  • D

    સ્થિતિઉર્જા બમણી થાય છે

Similar Questions

બૉલને જમીન પરથી શિરોલંબ દિશામાં ( $+z-$ અક્ષ) ફેકવામાં આવે છે, તો નીચેનામાથી વેગમાન વિરુદ્ધ ઊંચાઈનો આલેખ કયો સાચો પડે? 

  • [JEE MAIN 2019]

આકૃતિ દર્શાવ્યા મુજબ, એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ થઈને ચલિત બળ $F$ ની અસર હેઠળ ગતિ કરે છે. જો બળનું પ્રારંભિક મુલ્ય $F_0$ છે, તો પછી જ્યાં તે પાછો સ્થિર અવસ્થામાં આવશે ત્યારે પદાર્થનું સ્થાન ક્યાં હશે?

એક વસ્તુને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તેની મહત્તમ ઉંંચાઈએ નીચે આપેલામાંથી કઈ ભૌતિક રાશિ શૂન્ય થશે ?

  • [JEE MAIN 2022]

$m$ દડાને $h_1$ ઊંચાઇ પરથી મુકત કરતાં તે અથડાઇને $h_2$ ઊંચાઇ પર આવતો હોય,તો અથડામણ દરમિયાન વેગમાનમાં કેટલો ફેરફાર થશે?

રેખીય વેગમાન (Momentum) એટલે શું ? તેનો $SI$ એકમ લખો.