એક વસ્તુને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તેની મહત્તમ ઉંંચાઈએ નીચે આપેલામાંથી કઈ ભૌતિક રાશિ શૂન્ય થશે ?

  • [JEE MAIN 2022]
  • A

    વેગમાન

  • B

    સ્થિતિઉર્જા

  • C

    પ્રવેગ

  • D

    બળ

Similar Questions

ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો અને તેના મહત્વના મુદ્દાઓ જણાવો.

એક બૅટ્સમૅન બૉલને તેની $12 \;m/ s$ ની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બૉલરની દિશામાં પાછો ફટકારે છે. જો બૉલનું દળ ( $0.15 \;kg$ હોય, તો બૉલ પર લાગતો આઘાત શોધો. (બૉલની ગતિ સુરેખ ધારો. )

એક રમતવીર લાંબીકૂદ કરતાં પહેલાં થોડા અંતર સુધી દોડે છે. શાથી ?

ગતિ કરતાં પદાર્થની ઝડપ બમણી કરવામાં આવે, તો......

વેગ કરતાં વેગમાન કંઈક વધુ માહિતી આપે છે તે ઉદાહરણ દ્વારા સમજાવો.