બૉલને જમીન પરથી શિરોલંબ દિશામાં ( $+z-$ અક્ષ) ફેકવામાં આવે છે, તો નીચેનામાથી વેગમાન વિરુદ્ધ ઊંચાઈનો આલેખ કયો સાચો પડે? 

  • [JEE MAIN 2019]
  • A
    821-c1376
  • B
    821-b1376
  • C
    821-a1376
  • D
    821-d1376

Similar Questions

$12\; m/s $ ની ઝડપથી ગતિ કરતો અને $0.5\ kg$  દળવાળો એક બોલ દીવાલ સાથે $30^o $ ના કોણે અથડાય છે. બોલ તેટલી ઝડપે અને તેટલા જ કોણે પરાવતિર્ત થાય છે. જો બોલનો દીવાલ સાથેનો સંપર્કસમય $0.25\;s $ હોય, તો દીવાલ પર લાગતું સરેરાશ બળ ($N$ માં) કેટલું હશે?

  • [AIPMT 2006]

$5 \,g$ ના કણ પર $3 \,seconds$ સમય સુધી $50\, dynes$ નું બળ લાગે ,તો બળનો આધાત કેટલો થાય?

એક $10 \,kg$ નું દળ ધરાવતા પદાર્થને જમીનથી $40 \,m / s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષેપણની એક સેકંડ પછી તેના વેગમાનમાં થતો ફેરફાર $SI$ એકમ પ્રમાણે શું થશે? [$g =9.8 \,m / s ^2$ લો]

$Ns$ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે ? વેગમાનનું પારિમાણિક સૂત્ર લખો.

ક્રિકેટના બોલને સિક્સર મારવા ક્રિકેટર બેટને ઘુમાવીને બોલને શાથી ફટકારે છે ?