રેખીય વેગમાન (Momentum) એટલે શું ? તેનો $SI$ એકમ લખો.
પદાર્થના દળ અને વેગના ગુણોતરને તેનું રેખીય વેગમાન કહે છે.
$\therefore$ રેળીય વેગમાન = દળ $\times$ વેગ
$p=m v$
વેગમાન સદિશ રાશિ છે અને તેની દિશા વેગની દિશામાં હોય છે.
વેગમાનનો $SI$ એકમ $kg ms ^{-1}$ અથવા Ns છે અને CGS પદ્ધતિમાં એકમ $g cms ^{-1}$ અથવા ડાઈન સેકન્ડ છે અને પારિમાણિક સૂત્ર [M $\left.^{1} L ^{1} T ^{-1}\right]$ છે.
પદાર્થને ગતિઊર્જા ન હોય તો વેગમાન પણ ન હોઈ શકે. સહમત છો ?
$m$ દળનો કણ $u $ વેગથી $ m$ દળના સ્થિર કણ સાથે અથડાય છે,સંપર્ક સમય $T$ માટે સંપર્ક બળ આકૃતિ મુજબ લાગે છે.તો $F_0$ નું મૂલ્ય કેટલું થશે?
કણ પર $250\, N$ ન્યુટનનું બળ લગાડતાં $125 \,kg-m/s$ નું વેગમાન પ્રાપ્ત કરે છે.તો બળ ......... $\sec$ સુધી લગાવવામાં આવ્યું હશે.
જો $ m_1 = 4m_2$ હોય,તો $m_2 $ નો પ્રવેગ કેટલો થાય? $m_1 $ નો પ્રવેગ $a$ છે.
$0.15\, \mathrm{~kg}$ દળ ધરાવતા એક બોલને $10\, m$ ઊંચાઈએથી છોડવામાં આવે છે, તો તે ભોંયતળિયાને અથડાઈને સમાન ઊંચાઇ સુધી રિબાઉન્ડ થાય છે. બોલને અપાતા આવેગનું મૂલ્ય $......$ ની નજીક હશે. $\left(\mathrm{g}=10 \,\mathrm{~m} / \mathrm{s}^{2}\right)$ ($\mathrm{kg}\, \mathrm{m} / \mathrm{s}$ માં)