$m$ દડાને $h_1$ ઊંચાઇ પરથી મુકત કરતાં તે અથડાઇને $h_2$ ઊંચાઇ પર આવતો હોય,તો અથડામણ દરમિયાન વેગમાનમાં કેટલો ફેરફાર થશે?
$ mg({h_1} - {h_2}) $
$ m(\sqrt {2g{h_1}} + \sqrt {2g{h_2}} ) $
$ m\sqrt {2g({h_1} + {h_2})} $
$ m\sqrt {2g} ({h_1} + {h_2}) $
“અનુભવી ક્રિકેટર વધુ ઝડપે આવતા ક્રિકેટ બોલને સહેલાઈથી ઝીલે છે જ્યારે શિખાઉ ક્રિકેટરને હાથમાં ઈજા થઈ શકે છે.” શાથી ?
“વેગમાન એટલે વેગ અને તેના માનનો (મૂલ્યનો) ગુણાકાર.” આ વિધાન સાચું છે કે ખોટું ?
સ્થિર સ્થિતિમાં રહેલા $m$ દળના કણ પર લાગતા બળનો આલેખ આપેલ છે.બળ બંધ થયા પછી તેનો વેગ $u$ હોય તો $u$ કેટલો થાય?
એક રમતવીર લાંબીકૂદ કરતાં પહેલાં થોડા અંતર સુધી દોડે છે. શાથી ?
$3\, kg$ દળનો દડો દીવાલ સાથે $60^o$ ના ખૂણે અથડાય છે અને તેટલા જ ખૂણેથી પાછો ફરે છે. સંપર્ક સમય $0.20\,s$ છે. દીવાલ પર લાગતાં બળની ગણતરી કરો.