છાશમાંથી માખણ કયા બળના કારણે છૂટું પડે છે?
ગુરુત્વાકર્ષી બળ
ઘર્ષણબળ
કેન્દ્રત્યાગી બળ
કેન્દ્રગામી બળ
ગતિ અંગેનો ગેલિલિયોનો ઢળતાં સમતલોનો પ્રયોગ વર્ણવો.
ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રમાં કયું પરિબળ બાહ્ય બળ લગાડે છે ?
$5 m$ નું દોરડું ઘર્ષણરહિત સપાટી પર પડેલ છે.એક છેડા પર $5 N$ નું બળ લગાવવામાં આવે છે.બળ લગાડેલા છેડાથી $1 m$ અંતરે તણાવબળ ........ $N$ હશે.
ઊંચે ફટકારેલા બોલને કેચ કરવા ક્રિકેટર બોલ સાથે હાથને પાછો ખેંચે છે ? શાથી ?