નીચેના આપેલ બહુપદી માં જો $x -1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કિંમત શોધો : $p(x)=2 x^{2}+k x+\sqrt{2}$
નીચે આપેલી બહુપદીઓનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો : $p(t)=4 t^{4}+5 t^{3}-t^{2}+6$, $t=a$ આગળ
નીચે આપેલી બહુપદીનાં શુન્યો શોધો : $p(x) = 2x + 5$
$35 $ ઘાતાંકવાળી દ્વિપદી કોઈપણ એક ઉદાહરણ અને $100 $ ઘાતાંકવાળી એકપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો :
અવયવ પાડો : $x^{3}-23 x^{2}+142 x-120$