નીચે આપેલી બહુપદીનાં શુન્યો શોધો : $p(x) = 2x + 5$
$2$
$5$
$\frac{5}{2}$
$\frac{-5}{2}$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો : $(3 x+4)(3 x-5)$
નીચે આપેલી બહુપદીનાં શુન્યો શોધો : $p(x)=c x+d, \,c \neq 0, \,c,\,d$, $c$ અને $d$ એ વાસ્તવિક સંખ્યાઓ છે.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ મેળવો : $(-2 x+3 y+2 z)^{2}$
નીચે આપેલી બહુપદી એક ચલ વાળી છે કે એક ચલ વાળી નથી ? તમારા જવાબ માટે કારણ આપો : $x^{10}+y^{3}+t^{50}$
સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમોનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમતો મેળવો : $103 \times 107$