ચકાસો : $x^{3}+y^{3}=(x+y)\left(x^{2}-x y+y^{2}\right)$
નીચેના આપેલ બહુપદી માં જો $x -1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કિંમત શોધો : $p(x)=k x^{2}-\sqrt{2} x+1$
બહુપદી $x^{3}+3 x^{2}+3 x+1$ નો $x$ ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો : $9 x^{2}+6 x y+y^{2}$
ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેના દરેકની કીમંતો મેળવો : $(28)^{3}+(-15)^{3}+(-13)^{3}$