આપેલ બહુપદી $g(x)$ એ આપેલ બહુપદી $p(x)$ નો એક અવયવ છે કે નહિ તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો : $p(x)=x^{3}+3 x^{2}+3 x+1$, $g(x)=x+2$.
$x+2=0 \quad \therefore x=-2$
$p(x)= x^{3}+3x^{2}+3 x+1 $
$\therefore p(-2)=(-2)^{3}+3(-2)^{2}+3(-2)+1 $
$=(-8)+3(4)+3(-2)+1$
$=-8+12-6+1$
$=-14+13$
$\therefore p(-2)=-1 \neq 0$
ના, આમ, $g(x)$ એ $p(x)$ નો અવયવ નથી.
નીચે આપેલ દરેક બહુપદી માટે $p(0)$, $p(1)$ અને $p(2)$ શોધો : $p(t)=2+t+2 t^{2}-t^{3}$
નીચે આપેલી બહુપદીનાં શુન્યો શોધો : $p(x)=a x,\,\, a \neq 0$
નીચે આપેલ બહુપદીનો અવયવ $(x + 1)$ છે તે નક્કી કરો : $x^{4}+3 x^{3}+3 x^{2}+x+1$.
અવયવ પાડો : $2 x^{2}+7 x+3$
નીચેના આપેલ બહુપદી માં જો $x -1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કિંમત શોધો : $p(x)=k x^{2}-\sqrt{2} x+1$