નીચે આપેલ દરેક બહુપદી માટે $p(0)$, $p(1)$ અને $p(2)$ શોધો : $p(t)=2+t+2 t^{2}-t^{3}$
$p ( t )=2+ t +2 t ^{2}- t ^{3}$
$\because $ $p ( t )=2+ t +2 t ^{2}- t ^{3}=2+ t +2( t )^{2}-( t )^{3}$
$\therefore$ $p (0)=2+(0)+2(0)^{2}-(0)^{3}=2+0+0-0=2$
$p (1)=2+(1)+2(1)^{2}-(1)^{3}=2+1+2-1=4$
$p (2)=2+2+2(2)^{2}-(2)^{3}=2+2+8-8=4$
જ્યારે $x^{4}+x^{3}-2 x^{2}+x+1$ એ $x-1$ વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ શોધો.
આપેલ બહુપદી $g(x)$ એ આપેલ બહુપદી $p(x)$ નો એક અવયવ છે કે નહિ તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો : $p(x)=x^{3}+3 x^{2}+3 x+1$, $g(x)=x+2$.
નીચે આપેલા ઘનનું વિસ્તરણ કરો : $\left[x-\frac{2}{3} y\right]^{3}$
સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમોનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમતો મેળવો : $104 \times 96$
અવયવ પાડો : $8 x^{3}+y^{3}+27 z^{3}-18 x y z$