નીચે આપેલી બહુપદીનાં શુન્યો શોધો :  $p(x)=a x,\,\, a \neq 0$

  • A

    $\frac {a}{x}$

  • B

    $x$

  • C

    $0$

  • D

    $a$

Similar Questions

ચકાસો :  $x^{3}-y^{3}=(x-y)\left(x^{2}+x y+y^{2}\right)$

$(4a -2b -3c)^2$ નું વિસ્તરણ કરો.

નીચેની બહુપદીની સામે દર્શાવેલ $x$ ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો :

$p(x)=x^{2}-1, \,x=1,\,-1$

નીચેના આપેલ બહુપદી માં જો $x -1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કિંમત શોધો : $p(x)=x^{2}+x+k$.

નીચે આપેલા ઘનનું વિસ્તરણ કરો : $(2 x+1)^{3}$