બે સમાક્ષ સોલેનોઇડમાં એક જ દિશામાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે.ધારો કે બહારના સોલેનોઇડને કારણે અંદરના સોલેનોઇડના પર લાગતું ચુંબકીય બળ $\;{\overrightarrow {\;F} _1}$ અને અંદરના સોલેનોઇડને કારણે બહારના સોલેનોઇડ પર લાગતું ચુંબકીય બળ $\overrightarrow {{F_2}} $ છે,તો _________
$\;\overrightarrow {{F_1}} $ એ ત્રિજયાવર્તી દિશામાં અંદરની તરફ અને $\overrightarrow {{F_2}} $ એત્રિજયાવર્તી દિશામાં બહારની તરફ હશે.
$\;\overrightarrow {{F_1}} $ એ ત્રિજયાવર્તી દિશામાં અંદરની તરફ અને $\overrightarrow {\;{F_2}} $$=0$
$\overrightarrow {{F_1}} $ એ ત્રિજયાવર્તી દિશામાં બહારની તરફ અને $\overrightarrow {\;{F_2}} $ શૂન્ય
$\overrightarrow {{F_1}} =\overrightarrow {\;{F_2}} =0$
બે લાંબા પાતળા $d$ અંતરે રહેલા સમાંતર તારમાંથી સમાન દિશામાં $i$ જેટલો પ્રવાહ વહેતો હોય તો ....
તારને કાટખૂણે $\angle ABC=90^o$ વાળવામાં આવે છે.જયાં $AB = 3 \,cm$ અને $BC = 4 \,cm$ છે.તેને $10\,A$ પ્રવાહ પસાર કરીને $5T$ ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે મૂકતાં તેના પર કેટલા.......$N$ બળ લાગશે?
બે નાના વર્તુળાકાર ગૂચળા(એકપણ પાસે આત્મપ્રેરકત્વ નથી)માંથી એક ગૂચાળાને $V$ આકારના કોપરના તાર સાથે સમક્ષિતિજ સમતલ રહે તે રીતે લટકાવેલ છે. બીજા ગૂચળાને પહેલા ગૂચળાની નીચે સમક્ષિતિજ સમતલ રહે તે રીતે ગોઠવેલ છે. બંને ગૂચળાને $dc$ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલ છે. બંન્ને ગૂચળા એકબીજા તરફ આકર્ષણબળ લગાડે છે એવું જોવા મળતું હોય તો નીચે પૈકી કયું વિધાન ખોટું પડે?
ચોરસ ફ્રેમ કઇ બાજુ ગતિ કરશે?
$r$ ત્રિજ્યાનું અર્ધવર્તુળ અને વ્યાસ પરના તારમાં સમાન પ્રવાહ $i$ વહે છે, તો કેન્દ્ર પર રહેલા $P$ ખંડ પર એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ કેટલું હશે?